Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વિદ્યાનું સ્મરણ કર્યું સ્મરણ કરીને પછી તેઓ જે દિશા તરફથી આવ્યા હતા તે જ દિશા તરફ પાછા રવાના થઈ ગયા. ( તcom સે વાસુદેવે દૂ सहावेइ, सहावित्ता एवं वयासी-गच्छ णं तुम देवाणुप्पिया ! हथिणाउर' पडुस्स રઘળો પ્રચRટું નિવેહિ ) ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવ્યા અને બેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ-અને ત્યાં પાંડુ રાજાને આ પ્રમાણે કહો કે–
(एवं खलु देवाणुप्पिया! धायइसंडे दीवे पुरथिमद्धे अमरकंकाए राय हाणीए पउमणाभा भवर्णसि दोवईए देवीए पत्ती उवलद्धा-त' गच्छंतु पंच पंडवा चाउरगिणोए सेणाए सद्धि' संपरिवुडा पुरथिमवेयालीए ममं पडिवाले माणा વિતંતુ) હે દેવાનુપ્રિય ! ધાતકી વંડ નામે દ્વીપમાં પૂર્વ દિશા તરફના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં વિદ્યમાન અમરકંકા નામની રાજધાનીમાં પદ્મનાભ રાજાના ભવ નમાં દ્રૌપદી દેવીના વાવડ મળ્યા છે તે હવે પાંચે પાંડ ચતુરંગિણી સેનાની સાથે પ્રયાણ કરીને લવણ સમુદ્રના પૂર્વ કિનારા ઉપર પહોંચીને મારી પ્રતીક્ષા કરે.
(तएणं से दूर जाव भणइ, पडिवाले माणा चिद्वह ते वि जाव चिति, तएणं से कण्हे वासुदेवे कोडुबिय पुरिसे सद्दावेइ सदावित्ता एवं वयासी गच्छह णं तुम्भे देवाणुपिया! सन्नाहियं भेरिं ताडेह ते वि तोडे ति, तएण' से सण्णाहियाए भेरीए सदं सोच्चा समुद्दविजयपामोक्खा, दस दसारा जाव छप्पण्णं बल वय साहस्सीओ सन्नद्धबद्धजाव गहियाउहपहरणा अप्पेगइया हयगया, गयाया, जोव वगुरापरिक्खित्ता जेणेव सभा सुहम्मा जेणेव कण्णे वासुदेवे तेणेव उवागच्छद)
આ રીતે પિતાના રાજા કૃષ્ણ વાસુદેવની આજ્ઞા મેળવીને તે દૂત હસ્તિનાપુર તરફ રવાના થયો. ત્યાં પહોંચીને તેણે પાંડુ રાજાને બધા સમાચાર કહી સંભળાવ્યા. પાંચે પાંડવો દૂતના મુખથી આ સમાચાર સાંભળીને પિતાની ચતુરંગિણ સેના સાથે ત્યાંથી પ્રયાણ કરીને લવણ સમુદ્રના પૂર્વ કિનારા ઉપર પહોંચીને ત્યાં કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરતા રોકાઈ ગયા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષને બેલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૧૬