Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( नो खलु अहं एसे सएमवणे णो खलु एसा अम्हं सगा असोगवणिया, तं ण गज्जइ णं अहं केणई देवेग वा दाणवेण वा किंपुरिसेण वा किन्नरेण वा महो रगेण वा गंधव्वेण वा अन्नस्सरण्णो असोगवणियं साहरियत्ति कट्टु ओहयमण संकप्पा जाव झियायइ )
આ મારૂ ભવન નથી, આ મારી અશોક વાટિકા નથી. કંઈ ખખર પડતી નથી, શું હું ખીજા કોઈ રાજાની અશેાક વાટિકામાં કોઈ દેવ, દાનવ, કિપુરુષ કિન્નર, મહેારગ અથવા તો ગધવ વડે અપહૃત થઇને લઇ જવામાં આવી છું. આ જાતના વિચારેાથી તેનું મન ઉદાસ થઇ ગયું, અનિષ્ટના ચેાગથી તેના મનારથ ભગ્ન થઈ ગયેા અને તે ખેદ-ખિન્ન થઇ ગઈ યાવતુ આ ધ્યાન
કરવા લાગી.
(तए से पउमणाभे राया व्हाए जाव सव्वालंकारविभूसिए अंते उरपरियालं संपरिवडे, जेणेव असोगवणिया जेणेव दोवई देवी, तेणेव उवागच्छ, उबागच्छित्ता दोवई देवों ओहय० जाव झियायमाणी पास, पासिता एवं वयासी किष्णं तुमं देवाणुपिया ! ममपुत्र्वसंगइएणं देवेणं जंबूदिवाओ २ भारदाओ वासाओ हत्थिणापुराओ नयराओ जुहिडिलस्स रण्गो भवणाओ साहरिया, तं माणं तु देवापिया ! ओहय० जाव ज्ञियादि तुमं मए सद्धिं विपुलाई भोगभोगाई जाव विहराहि )
ત્યારપછી તે પદ્મનાભરાજા સ્નાન કરીને યાવત્ સર્વાલંકારાથી વિભૂષિત થઈને પેાતાના રણવાસ-પરવારને સાથે લઇને જ્યાં અશોક વાટિકા હતી અને તેમાં પણ જ્યાં તે દ્રૌપદી દેવી ખેઠી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે દ્રૌપદી દેવીને અપહતમનઃ સંકલ્પવાળી યાવત્ આત્ત ધ્યાન કરતી જોઈને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે શા માટે અપહતમનઃ સંકલ્પા થઈને યાવત્ આપ્તધ્યાન કરી રહી છે ? ખેડ્ડ−ખિન્ન થઈ રહ્યા છે ! હે દેવાનુપ્રિયે ! મારા પૂર્વભવના મિત્ર દેવ વડે તમે જમૂદ્દીપ નામના દ્વીપના, ભારત વર્ષના હસ્તિનાપુર નગરના સુધિષ્ઠિર રાજાના ભવનથી અપહત થઇને અહીં લાવવામાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૦૭