Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થલપતનની દૃષ્ટિએ પત્તનના બે પ્રકારે છે, જ્યાં પવત વગેરે દુર્ગમ સ્થાને માં માણસ ધાન્ય વગેરેની રાખે છે તે સંવાહ કહેવાય છે. અર્થાત નગરની બહારને પ્રદેશ કે જ્યાં ભરવાડ વિગેરેને વાસ હોય છે. એ સૂત્ર ૨૪ છે
तएण तस्स कच्छुल्लनारयस्स इत्यादि ॥
ટીકાથ-(ત) ત્યાર પછી ( તાસ છુટ્ટાથરા ) તે કચ્છલ નારદને ( ચાલે) આ જાતને (અતિથg, જિતિ, પરિવણ, મળોng, સંવષે સમુદાનિત્ય ) આધ્યાત્મિક, ચિતિત, પ્રાથિત, મને ગત સંકલ્પ ઉદ્ભવ્યો કે
(अहोणं दोवई देवी रूवेणं जाव लावण्णेणं य पंचहिं पंडवेहिं अणुबद्धा समाणी मम णो आढाइ, जाव नो पज्जुवासइ तं सेयं खलु मम दोवईए देवीए विप्पियं करित्तए ति कट्टु एवं संपेहेइ, संपेहित्ता पंडुरायं आपुच्छइ आपुच्छित्ता उप्पयणि विज्ज आवाहेइ आवाहित्ता ताए उकिटाए जाव विज्जाहरगईए लवणसमुदं मझं मज्झेगं पुरत्थाभिमुहे वीइवइउपयत्ते याविहोत्था )
જાઓ, આ કેવી નવાઈની વાત છે કે દ્રૌપદી દેવીએ રૂ૫ યાવત્ લાવ. યથી પાંચ પાંડેની સાથે ભેગાસત થઈને મારો કઈ પણ રીતે આદર કર્યો નથી યાવત કેઈ પણ જાતની પર્ય પાસના કરી નથી. એથી હવે મને એ જ થગ્ય જણાય છે કે ગમે તે રીતે દ્વીપદીનું વિપ્રિય-અહિત કરૂ. હમણાં તે આ પાંડ વડે સત્કૃત તેમજ સન્માનીત થઈને ગર્વિષ્ઠા બની ગઈ છે તેથી તે અવિવેકી થઈ પડી છે, એથી હવે એને મદને ઉતારે જોઈએ, એના વિરૂદ્ધ આચરવું જોઈએ, આ પ્રમાણે તેઓએ મનમાં વિચાર કર્યો. વિચાર કરીને તેમણે પાંડુરાયને પૂછ્યું કે હે રાજન્ ! અમે જઈએ, એ પ્રમાણે પૂછીને તેઓએ ઉત્પતની નામની વિદ્યાનું આહ્વાન કર્યું, સ્મરણ કર્યુંસ્મરણ કરીને તે ઉત્કૃષ્ટ યાવત વિદ્યાધર સંબંધી ગતિથી ત્યાંથી પૂર્વ દિશા ભણી મુખ કરીને ઉડવા લાગ્યા.
(तेणं कालेणं तेणं समएणंधायईसंडे दीवे पुरथिमद्धदाहिणभरहे वासे अमरकंका णाम रायहाणी होत्था तएणं अमरकंकाए रायहाणीए पउमणाभे णामं राया
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૦૧