Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
होत्या, महया हिमवंतवण्णओ, तस्सणं पउमनाभस्ल रण्णो सत्तदेवी सयाई ओरोहे होत्या तस्स णं परमनाभस्सरण्णो सुनामे नामं पुत्ते जुवराया यावि होत्या तरणं सेपणा राया अंत अंते उरंसि ओरोहसंपरिवुडे सिंहासनवरगए विहरइ ) તે કાળે અને તે સમયે ઘાતકી ષડ નામે દ્વીપમાં પૂર્વ દિશા તરફના દક્ષિણ ભરત ક્ષેત્રમાં અમરકકા નામે રાજધાની હતી. તે અમરકંકા નામે રાજધાનીમાં પદ્મનાભ નામે રાજા રહેતા હતા. તે રાજા મહા હિમાચલ પ`. તની જેમ તેમજ મહામલય, મદર અને મહેન્દ્રની જેમ બીજા રાજાએ કરતાં વધારે મહત્વ વગેરે ાથી, વૈભવથી અને ઐશ્વર્યાંથી સંપન્ન હતા. આ પોનું સવિસ્તાર વર્ણન પ્રથમ મેઘકુમાર અધ્યયનમાં કરવામાં આવ્યું છે. આ રાજાનું વર્ણન પણ પહેલાંની જેમ જ સમજવું જોઈએ. તે પદ્મનાભ રાજાના રણવાસમાં ૭૦૦ રાણીઓ હતી, સુનાભ નામે તેને પુત્ર હતેા, જે યુવરાજ હતા. એક દિવસની વાત છે કે તે પદ્મનાભ રાજ રણવાસમાં સ્ત્રી પરિવારની સાથે સિંહા
સન ઉપર બેઠા હતા.
( तरणं से कच्छुल्लनारए जेणेव अमरकंका रायहाणी जेणेव पउमनाभस्स भवणे तेणेव उवागच्छ, उवागच्छित्ता पउमणाभस्स रण्णो भवणंसि झत्तिवेगेणं समोइए, तरणं से पउमनाभे राया कच्छुल्लं नारयं एज्जमाणं पास, पासित्ता आसणाओ अट्ठे, अभुट्ठित्ता अग्घेणं जाव आसणेणं उवणिमंते, तरणं से कच्छुल्लनारए उदगपरिफासियाए दम्भोपरिपच्चत्थुयाए भिसियाए निसीय जाव कुसलोदतं आपुच्छइ )
તે કચ્છલ નારદ જ્યાં અમરકકા રાજધાની હતી, જ્યાં પદ્મનાભનું ભવન હતું ત્યાં આવ્યા, આવીને તે પદ્મનાભ રાજાના ભવનમાં શીઘ્ર વેગથી ઉતર્યાં. પદ્મનામ રાજાએ જ્યારે કચ્છલ નારદને આવતા જોયા ત્યારે તેઓ પેાતાના આસન ઉપરથી ઊભા થયા અને ઊભા થઇને તેમણે તેને અ યાવત્
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૦૨