Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કંઈક ઉમેરો કરીને પાઠ ભેદ કરી નાખે છે. એટલા માટે સ્વકપોલકલ્પિત હેવા બદલ અસલ મૂળપાઠને નિશ્ચય જ થઈ શકે તેમ નથી. દ્રૌપદી ચરિતમાં ટીકાકાર અભયદેવસૂરિને આ જાતને પાઠ મળે છે કે-(સિ ગ્નમત્તિ २, करयल० जाव कटु एवं वयासी-नमोत्थुणं अरिहताण भगवंताण जाव સંવત્તા વં, નમસં ૨, નિખારાશ ફિનિવમ તિ) આ પાઠને લખીને તેમણે ટીકા કરી છે. “વ ” “ રમત” પદના અર્થનું સ્પષ્ટીકરણ કરતાં તેઓ કહે છે કે પ્રસિદ્ધ ચિત્ય વંદન વિધિ મુજબ નમન કરવું. વંદના અને ત્યારપછી પ્રણિધાન વગેરેના યોગથી નમસ્કાર કરે નમન છે, વૃદ્ધોને આ જાતને સિદ્ધાન્ત છે. સૂત્રમાં જ્યારે પ્રણિપાત દંડક માત્ર ચૈિત્યવંદન કહ્યું છે ત્યારે એનાથી જ આ વાત સિદ્ધ થઈ જાય છે કે બીજા શ્રાવકને પણ આ પ્રમાણે જ વંદન નમન કરવાં જોઈએ. તે આ જાતનું કથન ગ્ય નથી, કેમકે આ ચરિતાનુવાદ રૂપ છે.
ભાવાર્થ—ગમે તે શ્રાવક આમ સમજીને કે સૂત્રમાં જ્યારે દ્રોપદીએ દંડાકારે થઈને ચૈત્ય વંદન કર્યું છે તે આ સૂત્રને જ પ્રમાણ સ્વરૂપ માનીને અમારે પણ આ પ્રમાણે જ પ્રણામ કરવા જોઈએ. તે તેમની આ વાત પણ ઠીક કહી શકાય તેમ નથી, કેમકે આ ચરિતને જ અનુવાદક છે. ચરિતનું અનુવાદક વાક્ય વિધેય રૂપમાં માન્ય હોતું નથી. આ સૂત્ર ચરિતને અનુવાદક રૂપ છે. આને ભાવ એ છે કે આ વાકય જ્ઞાત અર્થને પ્રદર્શક હોવાથી જે જે વાતે જે રૂપમાં થઈ ચૂકી છે તે બધાનું અનુવાદક રૂપ છે
કાં રે ૪ જિ” ઈત્યાદિ. સૂત્રની જેમ આ વિધિવાય નથી. એટલા માટે ભગવાને પ્રતિમાના પૂજન અને વંદન, નમન કરવા વગેરેની આજ્ઞા સૂત્રમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૮૦