Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(तएणं से पंडुराया तेसि वासुदेवपामोक्खाणं आगमणं जाणित्ता हतुढे हाए कयबलिकम्मे जहा दुवए जाव जहारिहं आवासे दलयंति, तएणं ते वासुदेव पा० बहवे रायसहस्सा जेणेव सयाई २ आवासाई तेणेव उवाग तहेव વાવ વિરાતિ)
વાસુદેવ પ્રમુખ તે હજારે રાજાઓનું આગમન સાંભળીને હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને પાંડુ રાજાએ સ્નાન કર્યું. કાગડા વગેરે પક્ષીઓના માટે અને વગેરેને ભાગ અર્થીને બલિકર્મ કર્યું. દુપદ રાજાએ જેમ તે રાજાઓને યથા.
ગ્ય આવાસ સ્થાને રહેવા માટે આપ્યા હતા તેમજ પાંડુ રાજાએ પણ તેઓ બધાને ઉચિત આવાસો આપ્યા. ત્યારપછી તેઓ વાસુદેવ પ્રમુખ હજારે રાજાઓ જ્યાં પિતપોતાના રોકાવાના આવા હતા ત્યાં ગયા, ત્યાં પહોંચીને તેઓ ત્યાં રોકાઈ ગયા.
(तएणं से पांडराया हत्थिणाउर नयर अणुपविसइ, अणुपरिसित्ता, कोडंबिय० सदावेइ, सदावित्ता एवं क्यासी-तुम्भेणं देवाणुप्पिया! विउलं असणं ४ तहेव जाव उवर्णेति, तएणं ते वासुदेवपामोक्खा बहवे राया पहाया कयबलि कम्मा तं विउलं असणं४ तहेव जाव विहरंति-तएणं से पंडुराया पंच पंडवे दोवई च देविं पट्टयं दुरुहेइ, दुरुहित्ता सेयपीएहिं कलसेहिं पहावेंति पहावित्ता રસ્ટાર )
ત્યારપછી પાંડુરાજા હસ્તિનાપુર નગરમાં પ્રવિષ્ટ થયા પ્રવિષ્ટ થઈને તેઓએ કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બેલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લોકે વિપુલ માત્રામાં અશન વગેરે રૂપ ચાર જાતને આહાર બનાવડાવે. બનાવડાવીને તમે તે આહારને જ્યાં વાસુદેવ પ્રમુખ રાજાએ શેકાયા છે ત્યાં લઈ જાઓ, આ રીતે પોતાના રાજાની આજ્ઞા સાંભબળીને તે લેકએ તે પ્રમાણે જ કર્યું. તેઓએ ચાર જાતના આહારે બના વડાવ્યા અને ત્યારપછી તે આહારને વાસુદેવ પ્રમુખ રાજાઓની પાસે પહોંચાડી દીધા. આહાર પહોંચાડી દીધા બાદ તે વાસુદેવ પ્રમુખ રાજાઓએ સ્નાન કર્યું અને કાગડા વગેરે પક્ષીઓને અન્ન ભાગ અપીને બલિકર્મ કર્યું. ત્યાર પછી તેઓએ તે ચાર જાતના આહારને જમ્યા. ત્યારબાદ પાંડુ રાજાએ તે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૯૫