Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પાંચે પાંડ અને દ્રૌપદી દેવીને એક પટ્ટક ઉપર બેસાડયા અને બેસાડીને સફેદ તેમજ પીળા કળશથી એટલે કે ચાંદી અને સેનાના કળશોથી તેમને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા બાદ તેમણે તેમની પાસેથી શુભ કર્મો કરાવડાવ્યાં.
( करित्ता ते वासुदेवपामोक्खे बहवे रायसहस्से विउलेणं असण पुप्फवत्थेणं सक्कारेइ, सम्माणेइ जाव पडिविसज्जेइ तएण ताई वासुदेवपामोक्खाई बहूहि जाव पडिगयाई)
શુભ કર્મો કરાવ્યા બાદ તે વાસુદેવ પ્રમુખ હજાર રાજાઓને તે પાંડુ રાજાએ વિપુલ અશન–પાન વગેરે રૂપ ચતુર્વિધ આહારથી તેમજ પુષ્પ વસ્ત્ર વગેરેથી ખૂબ જ સત્કાર કર્યો અને સન્માન કર્યું. યાવત ત્યારપછી તેઓને ત્યાંથી સારી રીતે વિદાય કર્યા. વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓ પણ જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. એ સૂત્ર ૨૩
ટીકાથ–“સણ તે વં કંસા ફારિ–
ટીકાર્થ-(agri ) ત્યારપછી (તે પંચ કંકવા) તે પાંચ પાંડવે (રોવર રેવીણ ) દ્રૌપદી દેવીની સાથે
( कल्लाकलिल वारंवारेणं औरालाई भोगभोगाई जाव विहरंति-तएणं से पंडूराया अन्नया कयाई पंचर्हि पंडवेहिं कौतीए देवीए दोवइए देवीए य सद्धिं अंतेउरपरियालसद्धि संपरिवुडे सीहासणवरगए यावि विहरइ )
દરરોજ વારાફરતી ઉદાર કાગ ભેગવવા લાગ્યા. એક દિવસની વાત
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૧૯૬