Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
',
" पुव्वकयनियाणेणं चोइज्जमाणी २ जेणेव पांच पांडवा तेणेव उवागच्छइ, उवागच्छित्ता, ते पांच पंडवे तेणं दसढवण्णेणं कुसुमदामेणं आवेदियपरिवेढियं करे | करित्ता एवं वयासी- एएणं मए पंच पंडवा वरिया આ જાતના આ પ્રામાણિક સૂત્રપાઠથી આ સ્પષ્ટ રૂપમાં માલુમ થઈ જાય છે કે લગ્નના વખતે પૂષ્કૃત નિદાનને સ્વાધીન હાવાને કારણે દ્રૌપદી સમ્યકત્વ રહિત હતી. એટલા માટે તે સમયે તેમાં શ્રાવિકાપણું સિદ્ધ થઇ શકે તેમ નથી. તેમજ એકી સાથે પાંચે પાંડવાને પતિરૂપમાં વરણુ કરવાથી તેના પૂર્વ સસ્કારોના ઉદયથી વિપુલ સુખ ભેગવવાની ઇચ્છા પણ સ્વાભાવિકી માલુમ થાય છે. એથી તે કુમારી અવસ્થામાં શ્રાવિકા હતી નહિ, આ યુક્તિ અને પરિહાર કાણુ કરી શકે તેમ છે.
દ્રૌપદીએ કાની પૂજા કરી ? આ જાતની જીજ્ઞાસાને સામે રાખીને ટીકાકાર નિષ્ણુય કરતાં કહે છે કે—
અખડ સૌભાગ્ય તેમજ પ્રચુર ભાગની ઇચ્છાથી જ તે સમયે દ્રૌપદીએ કામદેવનું જ પૂજન કર્યું છે, આ વાત જ ચાગ્ય લાગે છે. લેાકમાં પણ આ જાતને જ વહેવાર જોવામાં આવે છે કે લગ્નના વખતે વાજા એની સાથે સારી રીતે કામદેવનું પૂજન લેાકેા કરતા રહે છે. આ વાતને માનસૂરિ પણ કે જેએ પ્રતિમા પૂજનના તરફદાર છે-સ્વીકાર કરે છે અને આ પ્રમાણે જ કહે છે. આ વાતનું સ્પષ્ટીકરણ તેમણે સ્વનિર્મિત આચાર દિનકરના ખીજા વિભાગમાં કર્યું છે. તેઓ લખે છે કે—
परसमये गणपतिकंदर्पस्थापनम् । गणपतिकंदर्पस्थापन सुगमं लोक પ્રસિદ્ધમ્ ” કૃતિ ।
'
લૌકિક શાસ્ત્રમાં ગણપતિ અને કપ (કામદેવ) ની સ્થાપના થાય છે. તેથી ગણપતિ કંપની સ્થાપના કરવી તેજ સુગમ અને લેાકપ્રસિદ્ધ છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૮૪