Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ નિનાદિના ગદf g »
આ સૂત્રમાં જીન શબ્દ જુનેદ્ર ભગવાનનો વાચક નથી પણ કામદેવને વાચક છે કેમકે જીન શબ્દના ઘણા અર્થો કોષ વગેરે પ્રન્થમાં પ્રસિદ્ધ છે જેમકે–
अर्हन्नपि जिनश्चैव जिनः सामान्यकेवली ।
कदोऽपि जिनश्चैव जिनो नारायणो हरी : ॥ इति (हैमीय नाममाला) | વિજયગચ્છીય શ્રી ગુણસાગરસૂરિએ પણ “ઢાલસાગર” નામના કાવ્યના છા ખંડમાં દ્રૌપદીના આરાધ્યદેવને નિર્ણય કરતાં તેમણે કહ્યું છે કે –
करि पूजा कामदेवनी भांखे द्रुपदिनार ।
રેવ ! રચા ઝરી મુને મરો રે માતા ? આ સૂત્રમાં અહંત ભગવાનને “જીન” એટલા માટે કહ્યા છે કે તેમણે બધા કષાય કમર, મેહ અને પરિષહેને જીત્યા છે. સામાન્ય કેવલી “જીન” એટલા માટે કહેવામાં આવ્યા છે કે તેમણે ચાર ધનપતિઓના કર્મોને પિતાના આત્માથી સમૂળ નષ્ટ કરી નાખ્યા છે વિષ્ણુ “જિન” એટલા માટે કહેવાય છે કે તેમણે પોતાના ભુજ બળથી ભરતખંડના છ ખંડોમાંથી ત્રણ ખંડેને પિતાને વશ કર્યા છે એથી તેઓ અદ્ધચકી પણ કહેવાય છે. કામદેવને “જન એટલા માટે કહેવામાં આવ્યો છે કે તેના વશમાં ત્રણે લેકે છે. ત્રણે લોકમાં એવું કે પ્રાણી રહ્યું નથી કે જેને કામદેવે પિતાના વશમાં કર્યું ન હોય.
શંકા–દ્રૌપદીએ કામદેવની મૂર્તિની પૂજા કરી તે તમારી આ વાત ત્યારે જ ગ્ય કહી શકાય કે જ્યારે કામદેવની મૂર્તિ બની શકતી હોય ? પણ કામદેવની મૂર્તિ તે તૈયાર થઈ શકે તેમ નથી કેમકે તે તે અમૂર્તિક-અશરીર-અનંગ છે. અંગવાળાની જ મૂર્તિ બને છે, અનંગની નહિ.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૮૫