Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रायसीहे फुडविसयविसुद्धरिभियगंभीरमहुरभणिया सा तेसिं सव्वेसि पत्थिवाणं अम्मापिऊणं वंससत्तसा मत्थगोत्तविक्कंतिकंतिबहुविहआगममहाप्परूवजोव्वण गुणलावण्णं कुलजाणिया कित्तणं करेइ)
ત્યારપછી તે કીડનધાત્રીએ પિતાના હાથમાં એક ચમકતે અરીસે લીધે. અહીં “અરીસા” માટે યાવત્ શબ્દથી નીચે લખ્યા મુજબ વિશેષણોનું પણ ગ્રહણ સમજવું જોઈએ. (સામાવિયૉાં રોઝr aણુચર વિનિત્ત મણિયાવદઇ૬) આ વિશેષણનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-તે અરીસે સવાભાવિક રીતે લીસે હતું, તેમજ તરુણ સ્ત્રીઓના ચિત્તમાં તેને જોવાની સહજ ભાવે ઈચ્છા જાગ્રત થાય તે હતે. તે અરીસાને હાથે વિચિત્ર મણીરત્નથી જડેલે હતે. તે અરીસામાં સિંહ જેવા શુરવીર જે જે રાજાઓ દેખાયા તે ધાત્રીએ તે રાજાઓને પોતાના જમણા હાથથી સંકેત કરીને બતાવ્યા. બતાવતી વખતે અને સમજાવતી વખતે તે ધાય અર્થની અપેક્ષાથી એકદમ સ્કુટ અને વર્ણની અપેક્ષાથી વિશદ એવી વિશુદ્ધ એટલે કે શબ્દાર્થ દોષરહિત-સ્વરયુક્ત, મેઘધ્વનિ જેવી ગંભીર મધુરવાણીનું ઉચ્ચારણ કરી રહી હતી. પિતાના ભાષણ વડે તે ધાય બધા રાજાઓના માતા પિતા વંશ, સત્વ, સામર્થ્ય, ગેત્ર, વિકમ, કાંતિ, શાસ્ત્રજ્ઞાન, મહાય તેમજ રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય, કુળ અને શીલ વગેરેની બાબતમાં જાણકાર હતી એટલે બધું વર્ણન કરતી જતી હતી. વંશથી હરિવંશ વગેરે અને કુળથી વંશને અવાન્તર ભેદનું કથન થયું છે. ___ (पढमं ताव वहिपुंगवाणं दसदसारवीरपुरिसाणं तेलोक्कबलबगाणं सत्तुसयसहस्समाणावमदगाणं भवसिद्धिपवरपुंडरीयाणं चिल्लगाणं बलवीरियरूब
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૯O