Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રસિદ્ધ પણ કર્યું. આ ઋષભાદિ ચૌવી
""
તેમનું નામ “ સાવદ્યાચાય ” એ પ્રમાણે રાખ્યું અને જેમકે ભગવાન્ શ્રી વર્ધમાનસ્વામી ગૌતમને કહે છે કે સીના પહેલા ભૂતકાળમાં જે ચાવીસી થઈ ગઇ છે તે ચાવીસીમાં મારા જેવા સત હાથ પ્રમાણુ શરીરવાળા ધર્મશ્રી નામના છેલ્લા તીર્થંકર થઈ ગયા છે. તે તીર્થંકરના સમયમાં સાત આશ્ચર્યોં થયા હતા, તેમાં અસ યતપૂજા નામનું એક આશ્ચય હતું તે અસયત પૂજાની પ્રવૃત્તિ થઈ ત્યારે અનેક સાધુ શ્રાવકાના પૈસાથી પાતપેાતાના માટે અનાવરાવેલા ચૈત્થામાં વાસ કરતા હતા અર્થાત્ ચૈત્યવાસી થઇ ગયા હતા. ત્યાં એક શ્યામ વર્ણવાળા કુવલયપ્રભ નામના મુનિમહારાજ કે જેએ મહા તપસ્વી, ઉગ્ર વિહારી હતા, તેએ પેાતાના શિષ્ય પરિવાર સહિત ત્યાં પધાર્યા હતા તેમને તે ચૈત્યવાસીઆએ વઢના કરીને જે કહ્યું તે આ પ્રમાણે છે—
<6
66
जहा णं भयव ! जइ तुमभिहाइ एकवासारतिय चाउम्मासियं परं - जिय'ताण मिच्छाए, अणेगे चेइयालया भवति नूणं तज्झाणत्तिए ता कीरउ अणुग्गहम्माण इहेव चाउम्मासियो । ताहे भणियं तेण महाणुभागेण गोयमा । जहा भो मो पियंवर जइवि जिणालए तहावि सावज्जमिण णाहं वायामित्तेन' पि आयरिज्जा । एवं च समयसारपरं तत्त' जहट्ठिय अविपरीत णीसंक भाणमाग तेसि मिच्छदिट्ठिलिंगीणं साहुवे सधारीण मज्झे गोयमा ? आसकलिय तित्थयर नामगोत' तेण कुत्रलयप्पभेणं एगभवाव से सीकओ भवोयही । इति (મહાનિશીય પ૨મ અધ્યચન) આ સૂત્રના ભાવાથ આ પ્રમાણે છે કે-હે ભગવન ! તમે અહીં એકવર્ષારાત્રિક-ચાર માસ-રોકાએ-એટલે કે અહીં તમે ચામાસું પુરૂં કરો. પ્રવકાની આજ્ઞાથી અહીં ઘણા રૌત્યાલયેા બની જશે. એથી તમે અહીં જ ચામાસુ પુરૂં કરવાની કૃપા કરે, અમારા ઉપર તમારે ભારે અનુગ્રહ થશે. તમારા ઉપદેશથી અમને ચાક્કસ ખાત્રી છે કે ઘણા ચૈત્યાલયેાનું નિર્માણ થઈ જશે. આ રીતે દ્રવ્ય લિંગિઓની પ્રાથના સાંભળીને મહાનુભાવ કુવલયપ્રભ આચાર્યે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જો કે તમે જીનાલયના વિષે કહે છે, પણ મને આ કામ કરાવવામાં શ્રેય લાગતું નથી, કેમકે આ સાવદ્યકમ છે. જીન. ભવન બનાવવું અને તેને બનાવવાની પ્રેરણા આપવી આ બંને જાતની પ્રવૃ ત્તિઓમાં પૃથ્વિકાય વગેરે છ જાતના જીવાની વિરાધના થાય છે આ રીતે પૂજા કરવામાં પણ ષટ્કાયના જીવનકાયાને આરંભ અવશ્ય ભાવી છે. એટલા માટે ઘણી જાતના ષકાયના જીવાના વિઘાતના માટે હેતુરૂપ હોવા બદલ પૂજાના માટે પણ જીનભવન મનાવવું સાવદ્યતર કાય છે. એવા સાવદ્યુતર કાર્ય
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૧૮૨