Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હજાર રાજાઓને બેસવા માટે જુદા જુદા સ્થાન તૈયાર કરે. તે લેખકોએ પણ રાજાની આજ્ઞા મુજબ જ બધું કામ પતાવી દીધું અને કામ થઈ ગયાની ખબર રાજા સુધી પહોંચાડી દીધી. (તણM યુવા વાયુવેવપક્વતા વાં' રાસ. सहस्साण आगम जाणेता पतेय' २ हत्थिखंध जाव पडिबुडे अग्ध च पज्ज च गहाय सविड्ढोए कंपिल्लपुराओ गिग्गच्छइ, निग्गच्छित्ता जेणेव ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा तेणेव उवागच्छइ, उवागच्छि ता ताई वासुदेवपामुक्खाइ અળ ચ કા સવારે, સરકા) ત્યારપછી વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓનું આગમન સાંભળીને દુપદ રાજા પિતાના પ્રધાન હાથી ઉપર સવાર થયા અને ઘેડા, હાથી, રથ તેમજ મહાભટોના સમૂહની સાથે દરેકે દરેક રાજાને માટે અર્થ–પીવા માટે પાણી-લઈને છત્ર ચામર વગેરે પિતાની રાજ વિભતિથી યુક્ત થઈને કાપિuપુરથી બહાર નીકળ્યા અને નીકળીને જ્યાં વાસુદેવ પ્રમુખ હજારે રાજાએ હતા ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને તેમણે તે વાસુદેવ પ્રમુખ હજારે રાજાઓનું અર્થ અને પાદ્યથી સત્કાર તેમજ સન્માન કર્યું. (સંક્રાંરિરા વાણિત્તા તેર્ત વાસુદેવનામુવામાં ઉત્તરે ૨ ગવારે ધિરા, तएण ते वासुदेवपामुक्खा जेणेव सया २ आवासा तेणेव उवागच्छइ, उवा. गच्छिता हथिखंधाहितो पच्चारुहति, पचोरुहिता पतेयं खंधावारनिवेसं
તિ) સત્કાર તેમજ સન્માન કરીને તેમણે વાસુદેવ પ્રમુખ દરેકે દરેક રાજાને જુદું જુદું આવાસ સ્થાન આવ્યું. ત્યારપછી વાસુદેવ પ્રમુખ રાજાઓ
જ્યાં પિતપતાનું આવાસ સ્થાન નકકી કરવામાં આવ્યું હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેઓ પોતપોતાના હાથીઓ ઉપરથી નીચે ઉતર્યા અને ઉતરીને તેઓએ પોતપોતાની સ્કધાવાર-છાવણ સ્થાપિત કરી એટલે કે સેનાને પડાવ નાખ્યો. ( ૪ત્તા તા ૨ બારે મg૦) છાવણી નાખીને તેઓ પોત પોતાના આવાસ સ્થાનમાં પ્રવિષ્ટ થયા (અનુપરિણિતા રહણ ૨ ગાવાયુથ ગાળેલું છે. सय सत्रिसन्ना य संतुयहा य बहूहिं गंधव्वेहि य नाडएहि य उवगिज्जमाणा व
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૧૯