Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખેદનાર લોકોને તેમજ બીજા પણ ઘણુ માણસને વખતે વખત ઘણી રીતે લાભ થતા રહે છે. ઠીક આ પ્રમાણે જ દ્રવ્યસ્તવમાં જો કે સંયમની રક્ષા થતી નથી, છતાં ય તે કર્તાના માટે પરિણામમાં શુદ્ધિનું કારણ હોય છે. તેનાથી કર્તા તે દ્રવ્યસ્તવના કરવામાં ઉદ્દભૂત અસંયમ વડે મેળવેલા પાપને સંપૂર્ણ પણે વિનાશ કરી નાખે છે. એથી વિરતાવિરત (એકદેશ સંયમની આરાધના કરનાર પંચમ ગુણસ્થાનવતી ) શ્રાવકે વડે આ દ્રવ્યસ્તવ કર્તવ્ય કટિમાં આવવાથી ઉપાદેય છે. કારણ કે તે તેમના માટે શુભાનુબંધી અને કર્મોની વધારે નિર્જરા ફળને આપનાર છે. ભાષ્યકારનું આ બધું કથન ચગ્ય નથી, કારણ કે તેઓએ જે વાવનું દૃષ્ટાંત આપીને આ વિષયની પુષ્ટિ કરવા પ્રયત્ન કર્યો છે, તેનાથી પ્રકૃત વિષયની વાસ્તવિક રૂપમાં પુષ્ટિ થતી જોવામાં આવતી નથી. દરેકે દરેક માણસને માટે આ તે એક પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવી હકીકત છે કે વાવ ખેદવાથી પાણી નીકળે છે, આમાં તે ચર્ચાની કઈ વાત જ ઊભી થતી નથી, પણ પ્રતિમાની પૂજા કરનાર અને કરાવનારાઓથી પકાય ની રક્ષા થઈ શકતી નથી, તે કાર્યથી તો તેમની વિરાધના જ હોય છે. આવી પરિસ્થિતિમાં ધર્મના મૂળભૂત સિદ્ધાન્તોને જ જ્યારે અભાવ છે ત્યારે તે પૂજા રૂપ કાર્યથી તેમના પરિણામમાં શુદ્ધિ માનવી આ વાત શાથી વિરૂદ્ધ અને પ્રત્યક્ષ વગેરે બીજા બધા પ્રમાણેથી બાધિત થતી કઈ પણું સમજુ માણસના માટે તે માન્ય થઈ શકે તેમ નથી. પ્રતિમા પૂજનની તરફદારી કરનારાઓ પોતાની વાતને પુષ્ટ કરવા માટે જે આ જાતની બેટી દલીલ સામે મૂકે છે કે –
सम्यक् स्नात्वोचिते काले सस्नाप्य च जिनान् क्रमातू । पुष्पाहारस्तुतिभिश्च पूजयेदिति तद्विधिः ॥
तथा-जिनप्रभसूरिकृतपूजाविधौ-सरस-सुरहिचदणेण अंगेसु पूअ काउण पंचगकुसुमेहि गंधवासेहिं य पूएइ सद्वर्णैः सुगंधिभिः सरसैरभूपतितैर्विकाशिभिरसहित. दलैः प्रत्यप्रैश्च प्रकीर्णैर्नानाप्रकारप्रथितैर्वा पुष्पैः पूजयेत् । इति तथा कुसुमक्खयगंधपईवधूयनेवेज्जफलजलेहि पूणो अविहकम्मदलनी अटुवयारा हवइ पूया" इति किञ्च
जिनभवन जिनबिम्ब जिनपूजा, जिनमत'च यः कुर्यातू । तस्य नरामरशिवसुखफलानि, करपल्लवस्थानि ॥
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૭૨