Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(કાર્ય) કરે છે, બીજાઓ પાસે કરાવે છે અને આ શઅને પ્રવેગ કરનાર પ્રાણીઓની અનમેદના કરે છે. આ પ્રમાણે ભૂત અને ભવિષ્યકાળમાં મન, વચન અને કાયથી (ત્રિયોગ અને ત્રિકરણના સંબંધથી) આ જીવ પૃથ્વિ કાય સમારંભ કરનાર થયેલ છે અને થશે. એટલા માટે જેમ વર્તમાનકાળમાં ત્રિગ અને ત્રિકરણના સંબંધથી આ પુસ્વિકાય સમારંભના ભેદ (પ્રકાર) હોય છે તેમજ ભૂત અને ભવિષ્યત કાળમાં પણ તેમના સંબંધ તેમજ ભેદ જાણી લેવા જોઈએ. આ પૃથ્વિકાયના સમારંભ રૂપ શસ્ત્રને પ્રયોગ પ્રયકતા જીવન માટે કદાપિ કલ્યાણ સમ્યકત્વને લાભ તેમજ જીન ધર્મની પ્રાપ્તિ કરાવનાર થતો નથી.
ભાવાર્થપૃવિકાય સમારંભ કૃત, કારિત અને અનુમોદનાના ભેદથી ત્રણ પ્રકારનું છે. અતીત અને અનાગત કાળના ભેદોથી તેના બીજા ત્રણ ત્રણ ભેદ થઈ જાય છે. આ રીતે આ ત્રણે કાળોની અપેક્ષાએ નવ પ્રકારનો છે. આ નવ પ્રકારની સાથે મન, વચન અને કાર્યો અને ત્રણેને ગુણાકાર કરવાથી આ ૨૭ પ્રકારનું માનવામાં આવ્યું છે. આ પ્રમાણે ત્રિકરણ અને ત્રિગના સંબંધથી ૨૭ પ્રકારના આ પૃવિકાયના સમારંભમાં પ્રવૃત્ત જીવ ષટકાયના આરંભના સંપાત જન્મ ઘેરતર ( ભયંકર) પાપને કારણે દુરંત સંસાર રૂપી દાવાનલના અગ્નિમાં પડીને છેવટે અનંત નરક નિગોઢ વગેરે દુઃખને અનુભવતે કદાપિ પિતાના કલ્યાણને ભકતા થઈને અને શાશ્વત-સુખને આપનાર મેક્ષ માર્ગને પથિક (વટેમાર્ગ) બની શકતું નથી. પૃથ્વિકાયના સમારંભની, જેમ અમુકાય વગેરેને સમારંભ પણ આ જીવાત્મા માટે હમેશાં અહિતકારી અને અબોધ (અજ્ઞાન) આપનાર છે. આ વાત પણ આચારાંગ સૂત્રમાં ભગવાને કહી છે. હવે આટલું તે આપણે પણ સમજી શકીએ છીએ કે જ્યારે જીવન માટે ફક્ત પૃવિકાય સમારંભ જ જ્યારે અહિત કરનાર અને મોક્ષના
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૭૪