Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पढमे पोरिसि सज्झायं, बीए झाणं झियायए । तइयाए भिक्खायरिय, चउत्थिए पुणो वि सज्ज्ञाय ॥ पढमे पोरिसि सज्झाय, बीए झाणं झियायए ।
तइयाए निमोक्खंच, चउन्थिए पुणो वि सज्झायौं । (उत्तरा०सूत्र - २६ अ . ) અર્થ સરળ જ છે. આ રીતે સાધુએના જે સામાયિક વગેરે આવશ્યક કૃત્યેા છે, તેમનાંમાં પણ પ્રતિમાના દન વગેરે કરવાની વાત કહી નથી. ધર્મનું મૂળ તેા જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાને આરાધવામાં આવે છે . માટે દર્શન વગેરે આ ખધા ધર્મોનાં મૂળ નથી. ભાષ્યકારે જે આ ગાથા વડે-( જ્ઞપ્તિન पवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणो दुव्वत्थए વિદ્યુતો । ) ( માયાર ૪૨ ) આ પ્રમાણે કહ્યું છે કે શ્રાવાને માટે ઉમાદેય હોવા છતાં પુષ્પ વગેરે વડે ભગવાનની પૂજા સ્વરૂપ દ્રવ્યતવ સાધુએના માટે તેા ત્યાજ્ય જ છે, કેમકે સાધુ સ આર’ભ અને પરિગ્રહની સપૂર્ણ પણે ત્યાગી હાય છે. શ્રાવક નથી, તેઓ દેશ વિરતિ સપન્ન છે. એટલા માટે તેમને સામે રાખીને વિચાર કરીએ તેા દ્રવ્યસ્તવ સ'સારને ક્ષય કરનાર માનવામાં આવ્યેા છે. કૃપનું દૃષ્ટાંત આપીને ભાષ્યકારે આ શંકાને દૂર કરી છે કે જેમ પાણીના અભાવને લીધે પીડાઇને તરસ મટાડવા માટે કેટલાંક માણસે વાવ ખાદે છે અને તે વખતે તેઓ માટી અને કાદવથી ખરડાઈ જાય છે, પણ ત્યાર પછી વાવમાંથી નીકળતા પાણીથી જ તેઓ કીચડ તેમજ શરીરે ચાટેલી માટીને સાફ કરી નાખે છે અને વખતેા વખત પેાતાની તરસ પણ મટાડે છે. બીજા પણ કેટલાક લેાકેા તેનાથી લાભ મેળવે છે, આ રીતે તે પાણી ભરેલી વાવથી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૭૧