Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એકદેશથી આગમતા પણ છે, કેમકે હાથ જોડવા, નમસ્કાર કરવા વગેરે રૂપ જે ક્રિયા છે તે સર્વે નાઆગમ છે. આ દૃષ્ટિએ એમનામાં આગમતા સપૂર્ણ પણે નથી, ફકત આગમની એકદેશતા જ છે. ચરક ચીરિક વગેરે વડે માન્ય ગ્રંથોની નિર્દિષ્ટ ક્રિયાના જ ત્યાં સદ્ભાવ છે અને તેમના જ અર્થમાં તેમના ઉપયાગ વગેરેરૂપ પિરણામ છે. એટલા માટે આ બધા ચરક ચીરિકા વગેરેની ક્રિયાઓ ના આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક છે. અહી પણ ના શબ્દ દેશનિષેધ પરક છે, એટલે કે આગમના એકદેશના વાચક છે. આ લૌકિક અને કુપ્રાવચનિકો જેમને ના આગમની દૃષ્ટિએ ભાવાવસ્યક રૂપમાં પ્રગટ કરવામાં આવ્યા છે—ધર્મપદના વાચ્ય નથી, કેમકે એમની આરાધનાથી જીવાના કર્મીની નિરા થતી નથી, એટલા માટે તીર્થંકર પ્રભુએ એમને આરાધવાની આજ્ઞા કરી નથી.
ના આગમની અપેક્ષાએ લેાકેાન્તરિક ભાવ આવશ્યક આ પ્રમાણે છે:— जणं इमे समणे वा समणी वा साबओ वा साविया वा तच्चित्ते तम्मणे तरले से तदज्झसिए तत्तिच्वज्झवसाणे तदट्टोपउत्ते तदप्पिकरणे तब्भावणाभाविए अण्णत्थ कत्थ मणं अफरेमाणे उभओकालं आवस्सयं करेंति से तं लोगुत्तरियं भावावस्सयं, से तं नो आगमतो भावावस्लयं, से तं भावावसयं (अनुयोगद्वार ) ।
શ્રમણ અથવા શ્રમણી, શ્રાવક અથવા શ્રાવિકા જે સામાયિક વગેરે આવશ્યક ક્રિયાઓને તચિત્ત થઇને (તેમનામાં મન પરોવીને ) તલ્લીન થઈને તેમનામાં જ મન લગાવીને વગેરે સૂત્રમાં કથિત વિધિ મુજબ અંતે વખત કરે છે તેમનુ તે કાર્ય ના આગમની અપેક્ષાએ લેાકેાત્તરિક ભાવ આરણ્યક છે. આ સામાયિક વગેરે ક્રિયાએ અવશ્ય કરવા ચૈાગ્ય હાવાથી આવશ્યક છે. કાઁના તેમના અર્થમાં ઉપયેગરૂપ પરિણામના સદ્દભાવ હાવાથી તેમનામાં ભાવતા પણ છે. રજોહરણથી ભૂમિ વગેરેનું પ્રમાન કરવુ, વદના વગેરે કૃતિ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૫૮