Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
,
અને ખીજું પણ કહ્યું છે કે “ધર્માં વરમાળÆ પંચ નિસ્સાઢાળા જ્ળત્તા-સ ગદ્દા ધરાચા, ગળો, રાચા, શિવડું, સીર' ” કૃત્તિ, ભગવાને ધર્મનાં છ કાય, ગણ, રાજા, ગાથાપતિ અને શરીર આ રીતે છ આલ'બનસ્થાન સ્થાનાંગ સૂત્રમાં કહ્યાં છે. આ બધામાં જિન પ્રતિમાનું કથન કરવામાં આવ્યું નથી. એનાથી આ સ્પષ્ટ રીતે જણાય છે કે જિનપ્રતિમા અને તેનુ' પૂજન ધર્મનું અવલંબન નથી. જો સિદ્ધાન્તકારાની દૃષ્ટિમાં જિન પ્રતિમાના પૂજનનુ કાર્ય ધના અવલખન રૂપમાં માન્ય હાત તેા તેઓ ચાસ આ સ્થાનાના કથનની સાથે સાથે તેમનું પણ કથન જેમ છ કાય, ગણુ. રાજા વગેરેનું કથન કર્યુ” છે તેમ કર્યું' હાત. જો કે ષટ્કાય આ એક પદથી જ ગણુ, રાજા વગેરેનું સ્વતઃ કથન સિદ્ધ થઈ જાય છે, કેમકે આ બધાના સમાવેશ તે એક પદમાં જ થઈ જાય છે, છતાંય આ ખાંના સ્વતંત્ર રૂપમાં જે નામ નિર્દેશ કરવામાં આન્યા છે તેનુ કારણ આ છે કે, તે સર્વે ધર્માંના પ્રધાન આલમનરૂપ છે, આ વાતને પ્રગટ કરવા માટે જ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે જે જિનપ્રતિમા પણ દન, વન્દના અને પૂજા વગેરે વડે સમ્યકત્વ શુદ્ધિ અને અષ્ટ કર્મોના ક્ષયનું કારણ હાત તેા ધર્મના આલખનરૂપ હાવા બદલ અહી. વિશેષરૂપમાં શાસ્ત્રકારો વડે તેનુ કથન કરવું જોઈએ. પણ સૂત્રકારે આવું કંઇ કર્યું" નથી. છતાંય જો તેને ધર્મના અવલ'અનરૂપે સ્વીકારીયે તે આ સૂત્રમાં પ્રતિપાદિત “ પાંચ જ નિશ્રાસ્થાને છે “ આ કથનથી વિરાધ ઊભે થાય છે કેમકે તે સ્થાનેાથી અતિરિક્ત એક ખીજા જિનપ્રતિમા પૂજન ધર્મના આલ બનરૂપ સ્થાનની વૃદ્ધિ થઈ જાય છે. એથી “ પંચનિÇાઝાળા વાત્તા ,, આ સૂત્ર પ્રદર્શિત ઉપન્યાસથી આ વાત પુષ્ટ થાય છે કે જિનપ્રતિમા ધર્મનું આલખન સ્થાન નથી. આ તે ફક્ત તેના તરફદારીઓના મસ્તિષ્કની જ વ્યની કલ્પના છે. જિનપ્રતિમા પૂજનમાં આરભ અને પરિગ્રહ અવશ્યંભાવી છે. એના વગર તે કાઈ પણ સ ંજોગે સાધ્ય થઈ શકે તેમ નથી, આવું જાણવા છતાં મહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જિન પૂજાના ઉપદેશ। સમાજને “ પૂચાર વાચ
*
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૬૪