Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अजीवाण वा तदुभयहस वा तदुभयाण वा आवस्सए त्ति नामं कज्जइ
तं नामावस्सयं । से किं तं ठेवणावरसयं ? जण्णं कट्टकम्मे वा पोत्थकम्मे वा चित्तकम्मे वा लेपकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमेवा संघाइमे वा अवखे वा वराडए वा एगो वा अगो वा सम्भावठवणा वा असब्भावठवणा वा आवश्सएत्ति ठवणा ठ विज्जइ, सेतं વળાવસચ ।
આવશ્યક છે”
ભાવા—જીવ, અજીવ અથવા તદ્રુભય સ્વરૂપ વગેરે પદાČમાં “ આ આ રીતે નામ સંસ્કાર કરવા ને જીવ અજીવ વગેરે‘નામ આવશ્યક ” છે આ નામ આવશ્યકમાં આવશ્યક ના વાસ્તવિકગુણ વગેરે કઇ જ હોતા નથી કૂત લાકવ્યવહાર ના માટે જ આ જાતની ત્યાં નિક્ષેપવિધિ કરવામાં આવે છે, કાષ્ઠ, પુસ્તક, ચિત્ર અને અક્ષ-શતરંજ ની સાગઠી વગેરેમાં એક કે અનેક આવશ્યક ક્રિયા કરનાર શ્રાવક વગેરેનું તદાકાર કે અતદાકાર લેખિત ચિત્ર-સ્થાપન આવશ્યક ( નિક્ષેપ ) છે. આ સ્થાપના બે પ્રકારની છે. એક સદૂભાવ સ્થાપના અને ખીજી અસદ્ભાવ સ્થાપના. સદ્ભાવ સ્થાપનામાં જેની સ્થાપના કરવામાં આવે છે તેની આકૃતિ સંપૂર્ણ પણે કાતરેલ હોય છે, અસદૃભૂત સ્થાપનામાં આ જાતની આકૃતિ વગેરે રહેતી નથી ત્યાં ફક્ત સ`કેત જ છે. જેમ શેતર'જની સેાગડીએમાં આ પાયદળ છે, આ વજીર છે, આ હાથી
છે વગેરે ફક્ત કારી કલ્પના જ હાય છે તેમાં તેમની કોઈપણ જાતની આકૃતિ કાતરેલી હાતી નથી. નામ નિક્ષેપમાં જેમ ભાવ આવશ્યક - શૂન્યતા રહે છે તેમજ સ્થાપનામાં પણ એ જ વાત હોય છે. કેાઇ ગાવાળિયાના પુત્રનું ' આવશ્યક' આ જાતનું નામ જેમ ભાવ આવશ્યક રહિત નામ નિક્ષેપમાં છે તે પ્રમાણે જ ભાવ આવશ્યકના સ્વરૂપથી શૂન્ય સ્થાપના નિક્ષેપમાં પણ આવશ્યક છે’” આ સ્થાપના નિક્ષેપ છે.
& 2}
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૪૩