Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, આ સંબંધ સારા છે, કન્યા તેમજ વરના આ લગ્ન સબધ કુળ રૂપ અને ગુણાને અનુરૂપ છે તે તમે તમારી પુત્રી સુકુમારિકાને મારા પુત્ર સાગરને માટે આપેા. (તણ્ડ લેવાનુંવિચા ! f* ચામો સુધી સુમાહિયાપ ?) હે દેવાસુપ્રિય ! સાથે સાથે એ પણ અમને જણાવેા કે સુકુમારી દારિકાના સમાનાથ અમે શું દ્રવ્ય રૂપમાં આપીએ
( तरणं से सागरदचे तं जिणदत्तं एवं वयासी एवं खलु देवाणुप्पिया ! सूमालिया दारिया मम एगा एग जाया इट्ठा जाव किमंगपुण पासणयाए तं नो खलु अहं इच्छामि समालियाए दारियाए खणमवि विप्पओगं तं जइर्ण देवाणुप्पिया ! सागरदारए मम घरजामाउए भवइ, तो णं अहं सागरस्स दारगस्स सुमालियं યુવામિ ) ત્યારે સાગરદત્ત જીનદ્યત્તને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! આ સુકુમારિકા દ્વારિકા મારે એકની એક પુત્રી છે અને આ એક જ જન્મી છે. આ મને ઇષ્ટ યાવતુ મનેામ છે-એટલે કે કાંત છે, પ્રિય છે, અને મનેમ છે. અનુકૂળ હોવા ખદલ ઇષ્ટ, ઇપ્સિત હેાવાથી કાંત, પ્રીતિપાત્ર હોવા બદલ પ્રિય અને મનને ગમે એવી હેાવાથી મનેાજ્ઞ તથા મનનેા આશ્રય હાવાથી મનેામ છે. વધારે શુ કહું! આ તા અમને ઉર્દુ ખર પુષ્પની જેમ દન-દુર્લભ હતી. સાંભળવાની તે વાત જ શી કરવી ! એથી આને હું આપવા ઈચ્છતા નથી. કારણ કે એના વગર હું ક્ષણવાર પણ રહી શકતા નથી. એટલા માટે હૈ દેવાનુપ્રિય ! સાગર જો ઘર જમાઈ થઈને મારી પાસે રહેવા ઈચ્છતા હાય તે હું આ મારી સુકુમારીકા પુત્રી તેમને આપી શકું તેમ છું.
( तरणं से जिणदते सत्यवाहे सागरदत्ते णं सत्यवाहे णं एवं बुत्ते समाणे जेणेव सए गिहे तेणेव उवागच्छह, उवागच्छित्ता सागरदारंग सदावेह, सद्दावित्ता एवं नवासी एवं खलु पुत्ता ! सागरदत्ते सत्थवाहे मम एवं वयासी - एवं खल
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૮૩