Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दस
तालियाए समाणोए समुद्दविजयपामोक्खा दसारा जाव महासेण पामुखाओ छप्पण बलवगसाहस्सीओ व्हाया जाव विभूसिया जहा विभव इड्ढी सकारसमुदएण अप्पेगइया जाव पायविहारचारेण जेणेत्र कण्हे वासुदेवे तेणेव સવારઘ્ધત્તિ) આ રીતે તે સામુયિકી ભેરી વગાડવામાં આવી ત્યારે સમુદ્ર વિજય વગેરે દશ દશાહોએ યાવત પ૬ હજાર મહાસેન પ્રમુખ ખલિષ્ઠ રાજાઓએ સ્નાન કર્યું. યાવત તે સર્વે સમસ્ત અલકારાથી સુસજ્જ થઇને પેાતાના વિભવ અને સત્કારની સાથે જ્યાં કૃષ્ણ-વાસુદેવ હતા ત્યા ગયા. આમાં કેટલાક ઘેાડાઓ ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક રથ ઉપર સવાર થઇને ત્યાં પહોંચ્યા હતા તેા કેટલાક પગે ચાલીને જ કૃષ્ણ વાસુદેવની પાસે હાજર થયા હતા. ( વાચિત્તા યજ લાવ હ વાઘુવંગળ' વિજ્ઞળ' વદ્ધાને તિ तरण से कण्हे वासुदेवे कोडुं वियपुरिसे सदावेइ सदावित्ता एवं वयासी खिलामेव भो देवापिया ! आभिसेक हस्थिरयणं पडिक पेह, हयगयजात्र पञ्च पिणंति ) ત્યાં જઈને તેઓએ બંને હાથ જોડીને ‘ જયવિજય ’શબ્દોથી કૃષ્ણ-વાસુદેવને નમસ્કાર કરતાં અભિનંદિત કર્યાં. ત્યારપછી કૃષ્ણ-વાસુદેવે કૌટુંબિક પુરૂષાને ખાલાવ્યા અને ખેલાવીને તેઓને આ પ્રમાણે કહ્યુ` કે હે દેવાનુપ્રિયા ! સત્વરે તમે મારા મુખ્ય હાથીને તેમજ બીજી પણ ઘેાડા, હાથી, રથ અને પાયદલની ચતુર'ગિણી સેનાને સુસજ્જ કરી અને સેના સુસજ્જ થઈ જાય ત્યારે અમને ખબર આપેા. ત્યારપછી કૌટુંબિક પુરૂષાએ ‘ તથાસ્તુ ' કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને સ્વીકારીને તેઓ પોતાના કામમાં પરાવાઈ ગયા, જ્યારે કામ થઈ ગયું ત્યારે તેઓએ “ સેના અને વાહન તૈયાર છે ” આ જાતની ખખર આપી. (तरण से कहे वासुदेवे जेणेव मज्जणघरे तेणेव उवागच्छर्इ उदागच्छित्ता मुत्तमालाकुलाभिरामे जाव अंजणगिरिकूडसन्निभं गयवई नरवई दुरुते )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૧૩