Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कोड बिय पुरिसे एवं एवं वयासी )
હૈ દેવાનુપ્રિયે ! શા કારણથી આ દરિદ્ર માણસ માટેથી ઘાંટા પાડી પાડીને રડી રહ્યો છે? ત્યારે તે કૌટુંબિક પુરૂષોએ આ પ્રમાણે કહ્યું કે હું સ્વામિન્! પેાતાના ખંડમલક અને ખડઘટકને તેની પાસેથી લઇને ખીજા સુરક્ષિત સ્થાને લઈ જતાં જોઈને આ રિદ્ર માસ મેટેથી રડવા લાગ્યા છે. આ પ્રમાણે સાંભળીને સાગરદત્ત કૌટુંબિક પુરૂષને આ પ્રમાણે કહ્યું કે—
',
( माणं तुभे देवाणुपिया ! एयस्स दमगस्स तं खंड जाव एडेह पासे ठवेह, जहाणं पत्तियं भव, ते वि तहेव ठर्वेति, तरणं ते कोड बियपुरिसा तस्स दमगस्स अलंकारियकम्मं करेंति, करिता सयपागसहस्सपागेहिं तिल्लेर्हि अन्भर्गेति अभंगिए समाणे सुरभिगंधुव्वट्टणेणं गायं उव्वर्हिति २ उसिं गोदगेणं गंधोदगेणं सीतोदगेणं व्हावेंति )
હૈ દેવાનુપ્રિયા ! તમે લેાકેા આ દિદ્ર પુરૂષના ચૂંટેલા માટીના દીપકના કટકાને અને ફૂટેલા ઘડાના ખપ્પરને એની પાસેથી લઇને દૂર એકાંતમાં મૂકશે નહિ પણ એની પાસે જ-એની સામે જ મૂકી રાખા. જેથી એને વિશ્વાસ રહે, આ રીતે સાગરદત્તની વાત સાંભળીને તે આજ્ઞાકારી પુરૂષાએ તે પ્રમાણે જ કર્યું. એટલે કે તેના મલ્લકખંડ અને ઘટખંડને તેની સામે જ મૂકી દીધા. ત્યારપછી તે કૌટુંબિક પુરૂષાએ તે દિદ્ર માણસના વાળ અને નખ કપાવ્યા. જ્યારે આકામ સરસ રીતે પુરૂં થઇ ગયું ત્યારે તેઓએ દરિદ્ર માણુસના શરીરને શતપાક અને સહસ્રપાકવાળા તેલથી માલિશ કર્યાં ખાદ્ય સુગધિપિષ્ટક-સુગધિત પીડી-તેના શરીરે ચાળીને ઉપટન કર્યું. એથી તેના શરીર ઉપર જેટલેા મેલ હતા તે પીઠીની સ્નિગ્ધતાને લીધે સાફ્ થઈ ગયા જ્યારે તેના શરીરે પીઠી ચાળાઈ ગઈ ત્યારે તે લેાકેાએ તેને ગરમ પાણીથી, સુવાસિત પાણીથી અને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા બાદ તેના શરીરને ( વ′′ સુમાર મધ હ્રાસાદ્યાર્ નાચારૂં હ્રતિ ) પમલ-રૂવાટાવાળા સુકેામળ, નરમ રંગીન ટુવાલથી લૂછ્યું,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૯૫