Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
(लूहित्ता हसलकखपट्ट साडगं परिहंति, परिहित्ता सव्वालंकार विभूसियं करें ति, करिता विउलं असनपाणखाइमसाइमं भोयावेंति, भोयावित्ता, सागरदत्तस्स उवर्णेति) જ્યારે શરીરના બધા અંગે। સરસ રીતે લુંછાઈ ગયા ત્યારે તેઓએ હ’સચિત્રિત અથવા તે હંસ જેવું સ્વચ્છ ધાળું પટ્ટશાટક ક્ષૌમ વસ્ત્ર પહેરાયુ'. ક્ષૌમ વસ્ત્ર પહેરાવીને તેને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારે! જમાડયા. જમાડયા પછી તેઓ તેને સાગરદત્તની પાસે લઇ ગયા
(तरणं सागरदत्ते मूमालियं दारिये व्हायं जाव सव्वालंकारविभूसियं करिता तं दमगपुर एवं वयासी-एसणं देवाणुप्पिया ! मम धूया इट्ठा एयं णं अहं तव भारियता दलामि )
સાગરદત્ત પેાતાની સુકુમારિકા દારિકાને સ્નાન કરાવીને ચાવત્ બધી જાતના અલંકારોથી શણગારીને તે દરિદ્ર માણસને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ મારી પુત્રી છે અને મને બહુ જ ઈષ્ટ, પ્રિય, કાંત, મનેાજ્ઞ અને મનામ છે. હું મારી આ પુત્રીને તમને તમારી પત્નીના રૂપમાં અપું છું. भtिore भद्दओ भविज्जसि, तरणं से दमगपुरिसे सागरदत्तस्स एयमहं पडि० २ सूमालियाए दारियाए सद्धिं वासघरं अणुपविसर, अणुपविसित्ता सुमालियाए दारियाए सद्धिं तलिगंसि निवज्जइ )
.
આ ભાગ્યશીલાથી તમે પણ ભાગ્યશાળી થઈ જશે. તે દિરદ્ર પુરૂષ સાગરદત્તની એ વાતને સ્વીકારી લીધી અને ત્યારબાદ તે સુકુમારિકા દ્વારિકાની સાથે વાસગૃહમાં પ્રવિષ્ટ થયા. ત્યાં જઈને તે દરિદ્ર માજીસ કુમારિકા દાદરકાની સાથે એક જ શય્યા ઉપર બેસી ગયે.
(तरणं से दमगपुरिसे सूमालियाए इमं एयारूत्रं अंगफासं पडिसंवेदेह, सेस जहा सागरस्स जाव सय णिज्जाओ अब्भुदेड़, अम्मुट्ठित्ता वासघराओ निग्गच्छ निम्गच्छित्ता खंड मल्लगं खंडघडगं च गद्दाय मारामुक्के विव काए जामेव
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૯૬