Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
एवं जहा पहिला जाव उवलद्वे जेणं अहं सागरस्स दारगस्स इट्ठा कंता जाब भवेज्जामि, अज्जाओ तहेन भगंति, तदेव साविया जाया, तदेव चिंता, तब सागरदतं सत्यवाहं आपुच्छर जाव गोवालियाणं अंतिए पञ्चइया) હે આર્યો ! મારા પતિ સાગરદારક માટે હું અનિષ્ટ થઈ ગયેલી છું યાવત્ અકાંત, અપ્રિય, અમનેજ્ઞ અને અમનામ થઈ ચૂકી છું. તે મારા નામ ગેાત્ર કંઇ પણ સાંભળવા ઈચ્છતા નથી ત્યારે તેમની સાથે પરાગ કરવાની તા વાત જ શી કરવી. તેઓએ મને એકદમ જ જે છેડી દીધી છે. અને મારા પિતાએ મને જે જે માણસને આપે છે તે બધા માટે પણ હું અનિષ્ટ વગેરે થઈ જાઉં છું. હું આખે ! તમે તા ખહુશ્રુત છે, ઘણાં શાસ્ત્રોને જાણું! છે, જ્ઞાન સપન્ન છે. આ રીતે પેટ્ટિલાની જેમ જ સુકુમારિકા દારિકાએ પણ પ્રતિને વશમાં કરવા માટેના ઉપાયાની પૂછપરછ કરી. પદ્મિલાએ પેાતાના પતિ તેતલિપુત્રને વશમાં કરવા માટે પહેલા સુત્રતા સાધ્વીના સંધા ટાઢી જેમ ઉપાય પૂછયા હતા તેમજ તેણે પણ તેમને કહ્યું કે-જો એવ કાઈ ચૂણુ વગેરેના પ્રયાગ મળી શકે તે પણ મને બતાવી દો કે જેથી હું મારા પતિ સાગરદારકના માટે ફ્રી ઇષ્ટ, કાંત, યાવતુ મનેામ થઈ જાઉ. ગાપાલિકા સંઘાડાની તે આર્યોએએ-સુતા-સાધ્વીએ જેમ પાટ્ટિલાને સમજાવી તેમજ સમજાવી અને છેવટે તે શ્રાવિકા બની ગઇ. પેટ્ટિલાની જેમજ તે સુકુમારિકાએ પણ ત્યારપછી દીક્ષા લેવાના મનમાં મક્કમ વિચાર કરી લીધેા. પાટ્ટિલાએ જેમ પેાતાના પતિની આજ્ઞા લઈને દીક્ષા ધારણ કરી હતી તેમજ સુકુમારિકાએ પણ પોતાના પતિ સાગરદત્તને પૂછીને ગેપાલિકા આર્યોની પાસેથી દીક્ષા ધારણ કરી લીધી
(तरणं सा सूमालिया अज्जा जाया इरिया जाव गुत्तभयारिणी बहूर्दि उत्थ छट्ठम जाव विहरह, तरणं सा स्मालिया अज्जा अन्नया कयाई जेणेव गोवालियाओ अज्जाओ तेणेव उवागच्छर )
આ રીતે સુકુમારિકા આર્યો થઈ ગઇ, તે ઇર્યો સમિતિ વગેરેનું પાલન કરવા લાગી. અને નવકાઢીથી બ્રહ્મચ મહાવ્રતની રક્ષા કરવા લાગી. ઘણા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૦૦