Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(तएणं से निणदत्ते सत्थवाहे तेसिं कौडुबियाणं अंतिए एयमढे सोच्चाजेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पहाए, जाच मित्तणाइ परिखुडे चंपाए० जेणेव सागरदत्तस्स गिहे तेणेव उवागच्छइ, तएणं सागरदत्ते सत्यवाहे, जिणदत्तं सत्थवाहं एज्जमाणं पासइ, पासित्ता आसणाओ अब्भुट्टेइ, अब्भुद्वित्ता आसणेणं उवणिमंतेइ उवणिमंतित्ता आसत्थं वीसत्थं सुहासणवरगयं एवं वयासी)
જનદત્ત સાર્થવાહે તે કૌટુંબિક પુરૂષના મુખથી આ વાત સાંભળીને સૌ પહેલાં તેઓ પિતાને ઘેર ગયા. ત્યાં પહોંચીને તેમણે સ્નાન કર્યું. યાવત પછી તે પિતાના મિત્ર, જ્ઞાતિ વગેરે પરિજનોની સાથે ચંપા નગરીની વચ્ચે થઈને જ્યાં સાગરદત્તનું ઘર હતું ત્યાં પહોંચ્યા. સાગરદત્ત જીનદત્ત સાર્થવાહને પિતાને ઘેર આવતા જઈને ત્વરાથી તે પિતાના આસન ઉપરથી ઊભું થઈ ગયું અને ઊભે થઈને “તમે અહીં બેસે ” આ રીતે તેમને કહેવા લાગ્યું. જ્યારે તેઓ ઉચિત સ્થાને બેસી ગયા અને આસ્વસ્થ વિશ્વસ્થ થઈ ચૂકયા ત્યારે વિશિષ્ટ આસન ઉપર શાંતિપૂર્વક બેઠેલા તે જનદત્ત સાર્થવાહને તેણે આ પ્રમાણે કહ્યું-(મા રેવાણદિવા! મિામ
) હે દેવાનુપ્રિય! બતાવે અહીં પધારવાની પાછળ આપને શો હેતુ છે? કયા પ્રજનથી આપ અહીં આવ્યા છે?
(तएणं से जिणदत्त सत्थवाहे सागरदत्तं सत्थवाहं एवं क्यासी-एवं खलु अहं देवाणुपिया! तव धूयं भदाए अंतियं ममालियं सागरस्स भारियत्ताए वरेमि जइणं जाणाह देवाणुप्पिया ! जुत्तं वा पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो दिज्जउ णं सूमालिया सागरस्स)
જીનદત્ત સાર્થવાહે સાગરદત્ત સાથે વાહને ત્યારે આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! હું તમારી સુભદ્રાના ઉદરથી જન્મ પામેલી સુમાલિકા પુત્રીને મારા પત્ર સાગરની પત્ની બનાવવા ઈચ્છું છું. આપ જે મારી માગણી ઉચિત સમજતા હો, કુળ-મર્યાદા એગ્ય તેમજ મારો પુત્ર તમારી કન્યા માટે યોગ્ય
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩