Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( तरणं सा सुकुमारिया दारिया पंचधाई परिगहिया तं जहा - खीरधाईए जाव गिरिकंदर मालिणा इव चंपकलया निव्वाए निव्वाघायंसि जाव परिवड्डूइतणं सा सूमालिया दारिया उम्मुक्कबालभावा जाव रूवेणं य जोव्वणेण लावणेण य उक्किट्ठा उक्किट्ठ सरीरा जाया यावि होत्था )
તેના રક્ષણ માટે માતા-પિતાએ ૫ ધાય-માતાએ ઉપમાતાએની નીમશુક કરી, તેમનાં નામેા નીચે લખ્યા મુજખ છે—ક્ષીરધાત્રી-દૂધ પીવડાવનાર ષાય, મનધાત્રી-વસ્ત્ર, માળા, અલંકાર વગેરે પહેરાવનારી ધાય, મજ્જન ધાત્રી-સ્નાન કરાવનારી ધાય-ક્રીડનધાત્રી રમાડનાર ધાય, અકધાત્રી–પેાતાના ખેાળામાં બેસાડનારી થાય, આ રીતે આ ૫ ધાય માતાઓ વડે પાલિત થતીઉપપાલિત થતી, આર્લિગ્યમાન થતી, યમાન થતી અને પ્રચુષ્યમાન થતી તે સુકુમારિકા કન્યા ગિરિક ંદરાઓમાં ઉત્પન્ન થયેલી ચંપકલતાની જેમ મહાવાતથી રક્ષિત તેમજ બીજા ઉપદ્રવેાથી રહિત સ્થાનમાં સુખેથી વધે છે. તેમજ મેટી થવા લાગી. ધીમે ધીમે જ્યારે તે ખચપણ વટાવીને યુવાવસ્થા સ ́પન્ન થવા માંડી ત્યારે તેના શરીર ઉપર યૌવનના ચિહ્નો દેખાવાલાગ્યાં. તે સમયે તે રૂપઆકૃતિ-થી, ચૌબન-તારૂણ્ય-થી અને ચૌવનાવસ્થા જનિત સવિશેષ કાંતિથી વિશિષ્ટ શાલા સપન્ન થઇ ગઇ અને તેના શરીરનાં બધાં અંગો સુદર થઈ ગયાં, એટલે કે તે વખતે તે સર્વાંગ સુંદરી બની ગઈ. ।। સૂત્ર ૭ II तत्थणं चंपा इत्यादि -
ટીકા-(તસ્થળ ચંવાદ્ નરીક્ નિળને નાન સથવારે અને તણાં નિળ दत्तस्स भद्दा भारिया, सुमाला इड्डा जाव माणुस्सए काम मोए पच्चणुब्भवमाणा વિટ્ટુ)તે ચંપા નગરીમાં જીનવ્રુત્ત નામે એક સાથવાહ રહેતા હતા. તે ધન માન્ય વગેરેથી સવિશેષ સપન્ન તેમજ સમાજમાં પૂછાતા માણુસ હતા. તેની ધર્મ પત્નીનું નામ ભદ્રા હતું, તે સર્વાંગ સુંદરી હતી. તેના બધા અગા અને ઉપાંગે બહુ જ સુકામળ હતાં, તે પેાતાના પતિને અહુજ વહાલી હતી. પતિની સાથે મનુષ્ય ભવના કામલેગા ભાગવતી તે સુખેથી પોતાને વખત પસાર કરી રહી હતી.
( तस्सर्ण जिथत्तस्स पुत्ते भद्दाए भारियाए अत्तए सागरए नाम दारए सुकुमाले जाव सुरूचे)
ભદ્રાભાર્યાથી ઉત્પન્ન થયેલા ભદ્રાભાને એક પુત્ર હતા, તેનું નામ સાગર હતું. તે સુકુમાર યાવત્ સુંદર રૂપવાન હતા.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
८०