Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુખમાં નાખ્યુ. પણ તેણે કઇ અસર બતાવી નિડુ એટલે કે તે વિષ રૂપમાં પરિણમ્યું નહિ. ત્યાર પછી તે તેતલિપુત્રે, નીલેાત્પલ ગવલ,ગુલિકના જેવી પ્રભાવાળી તેમજ તીક્ષ્ણ ધારવાળી તલવારને પેાતાની ડાક ઉપર મૂકી એટલે કે તેના વડે તેણે પોતાની ડાક ઉપર ઘા કર્યો પણ તેનાથી પણ કઈ કામ થયું નહિ એટલે કે તરવાર પણ મૂઠી થઈ ગઈ હતી. ‘ એપલ ’ આ કુતિ ( ખૂડી ) અર્થાં માટે વપરાયેલા દેશી શબ્દ છે. જ્યારે આ રીતે તે અને વસ્તુઓથી તેની ઈચ્છા પૂરી થઈ નહિ એટલે કે તેનું મરણ થઇ શકયુ નહિ ત્યારે તે જ્યાં અશોક વનિકા-અશોક વાટિકા-હતી ત્યાં ગયા. ( કમાનચ્છિત્તા વાસનું નીવાત્ ચંપર્} ત્યાં જઇને તેણે પોતાની ડાકમાં ફ્રાંસે ભેરવીને બાંધ્યેા ( પિત્તા બપ્પાળ મુરૂ તસ્થ વિસે રજ્જૂ છિન્ના) બાંધીને તે વૃક્ષ ઉપર ચઢી ગયા અને ત્યાંથી પોતાની મેળે જ તે લટકી ગયે, પરંતુ અહીં પશુ ફ્રાંસાનું દોરડુ વચ્ચેથી તૂટી ગયું હતુ.
( तरणं से तेतलिपुत्ते महइ महालयं सिलं गीवाए बंध, बंधित्ता अत्थाहमतारमपोरिसियंसि उदगंसि अप्पाणं मुयइ, तत्थ वि से थाहे जाए )
ત્યાર પછી તે તેતલિપુત્રે એક બહુ મોટી ભારે શિલા ( પથરા ) ને પેાતાની જાતને અથાહુ-અતાર અને અપુરુષ પ્રમાણે પાણીમાં નાખી દીધી પરંતુ તે ઊંડુ પાણી પણ તેના માટે થાહ વાળુ એટલે કે છીછરુ થઈ ગયું.
( तणं से तेतलिपुत्त सुक्कंसि तणकूडंसि अगणिकार्य पक्खिन, पक्खिवित्ता , तत्थ से अगणिकाए विज्झाए - तरणं से तेतलिपुत्ते एवं वयासी सद्धेयं खलु भो समणा वयंति सद्धेयं खलु भो माहणा वयंति, सद्धेयं खलु भो समणमाहणा वयंति, अहं एगो असदधेयं व्यामि एवं खलु अहं सह पुते अपुत्ते को मेयं सदस्सिर ? सह मित्तेर्हि अमित्ते को मेयं सदहिस्सइ )
ત્યાર પછી તેતલિપુત્રે સૂકા ઘાસના ઢગલામાં અગ્નિ પ્રગટાવ્યે અને પાતાની જાતને તેમાં નાખી દીધી પરંતુ તે પણુ વચ્ચેથી જ આલવાઈ ગઈ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૮