Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રીતે કહીને તેમણે ત્યાંજ મૃત શરીરને વસરાવા રૂપ કાર્યોત્સર્ગ કર્યો. (૧૪ત્તા વાદ8 ) કાર્યોત્સર્ગ કરીને તેઓએ ધર્મરુચિ અનગારના આચાર ભાંડકોને તેમજ વસ્ત્રોને લઈ લીધા અને લઈને જ્યાં ધર્મઘેષ સ્થવિર હતા ત્યાં આવ્યા. ( उवागच्छित्ता गमणागमणं पडिक्कमंति, पडिक्कमित्ता एवं वयासो-एवं खलु अम्हे तुम्भं अंतियाओ पडिनिक्खनामो २ सुभूमिभागस्स उन्नाणस्स परिपेरंतेणं धम्मरुइस्स अणगारस्स सव्ध जाव करमाणे जेणेव थंडिल्ले तेणेव उवा० जाव इहं हव्व-मागया तं कालगएणं मंते ! धम्मलई अणगारे इमे से आयारभंडए तएणं त धम्मघोसा थेरा पुवगए उपभोगं गच्छति गच्छित्ता समणे निगंथे निग्गंधीओ य सदावेंति-सदावित्ता एवं वयासी) ત્યાં આવીને તેમણે ઈ પથિક પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ કરીને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે સ્વામિન ! અમે લેકે અહીંથી આપની પાસેથી ગયા અને જઈને સુભૂમિભાગ ઉદ્યાનની ચેમેર ફરતાં ફરતાં ધર્મચિ અનગારની બધી રીતે માગણા ગષણ કરવા લાગ્યા. માર્ગણ તેમજ બવે. પણું કરતાં અમે લેકે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં ધર્મરુચિ અનગારનું મડદું પડયું હતું. અમે લોકો અત્યારે ત્યાંથી જ આવી રહ્યા છીએ. હે ભદંત ! તે ધર્મરુચિ અનગાર મરણ પામ્યા છે. તેઓશ્રીના આ આચાર ભાંડક વસ્ત્રપાત્ર છે. ત્યારપછી તે ધર્મષ સ્થવિરે દષ્ટિવાદના અંતર્ગત શ્રતાધિકાર વિશેષમાં પિતાને ઉપગ લગાવ્યું. તેમાંથી તેઓને આ વાતની જાણ થઈ કે જ્યારે ધર્મરુચિ આહાર લાવવા માટે નગરીમાં ગયા હતા, ત્યારે તેઓ કોના ઘેર ગયા હતા, આ આહાર તેમને કેણે આ હતે વગેરે. પિતાના ઉપયોગથી આ બધી વિગત જાણીને તેમણે નિગ્રંથ શ્રમ અને નિથ શ્રમણીઓને પિતાની પાસે બોલાવી અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે
( एवं खलु अन्जो मम अंतेवासी, धम्मरूई णाम अणगारे पगइभद्दए जाय
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૭૨