Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( तएणं ते माहणा निमिय भुत्तुत्तरागया समाणा आयंता, चोक्खा परममुह भूया सकम्मसंपउत्ता जाया यावि होत्था)
આહાર જ્યારે પીરસાઈ ગયે ત્યારે તેઓ ત્રણે જમ્યા અને જમી પર વારીને કોગળા વગેરે કરીને હાથ મેં સાફ કર્યો અને હાથ મોં સાફ કરીને તેઓ ત્રણે પિતપોતાના કામમાં પરોવાઈ ગયા. (तएणं ताओ माहणीओ व्हायाओ जाव विभूसियाओ तं विपुलं असणं४ाहारिता जेणेव सयाइं२ गेहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सकम्मसंपउत्तामोजायाओ)
- ત્યારબાદ તે બ્રાહ્મણીએએ-કે જેઓએ પહેલાં સ્નાન કરીને પિતાને શરીરને સુંદર વસ્ત્રોથી શણગાર્યું હતું-તે પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલ અશન વગેરે રૂપ ચાર જાતને આહાર કર્યો. આહારથી પરવારીને તેઓ પિતાપિતાના વાસભવનમાં જતી રહી અને ત્યાં જઈને તેઓ સવે પિતાપિતાના કામોમાં પરવાઈ ગઈ. સ.૧ (તે i ા તે સમgi ) ફરાર
ટીકાઈ–(તેoi #ાટે તેલં સમgi) તે કાળે અને તે સમયે
(धम्मघोसा नाम थेरा जाव बहुपरिवारा जेणेव चंपा नाम नयरी जेणेब मुभूमिभागे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं जाव विहरंति परिसा निग्गया, धम्मो कहिओ, परिसापडिगया, तरगं सि धम्मघोसाणं थेराणं अंतेवासीधम्मरूई नाम अणगारे ओराले जाव तेउलेस्से मासं मासेणं खममाणं विहरइ
ધર્મષ નામના સ્થવિર પિતાના ઘણા પરિવારની સાથે જ્યાં ચંપા નગરી અને તેમાં પણ જ્યાં તે સભૂમિભાગ નામે ઉદ્યાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ત્યાં રોકાવાની પોતાના આચાર મુજબ આજ્ઞા માંગી. ત્યારપછી તેઓ ત્યાં પિતાના આત્માને તપ અને સંયમથી ભાવિત કરતાં રહેવા લાગ્યા. ચંપા નગરીના બધા કે તેમનાં વંદન તેમજ ધર્મકથા શ્રવણ માટે ત્યાં આવ્યા. તેઓશ્રીએ શ્રુતચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને લેકે પોતપોતાના નિવાસ સ્થાને જતા રહ્યા. ત્યારપછી ધર્મશેષ
વિરના અંતેવાસી–જેમનું નામ ધર્મરુચિ અનગાર હતું, જે ખૂબ જ ઉદાર પ્રકૃતિના હતા, વિશિષ્ટ તપસ્યાઓ કરતા રહેતા હતા. જેના પ્રભાવથી એમણે તેજલેશ્યા મેળવી હતી અને તેલેસ્થાને તેમણે પિતાના શરીરમાં જ સંકેચી રાખી હતી. આ તે –લેશ્યાનો પ્રભાવ આ જાતને હોય છે કે જ્યારે તે શરીરની બહાર નીકળે છે ત્યારે ઘણા જ સુધીના ક્ષેત્રમાં મૂકેલી વસ્તુઓને ભસ્મ કરી નાખે છે-માસક્ષપણની ઉપવાસ રૂપ તપસ્યાથી તેઓ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૬૪.