Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( पडिसुणित्ता कल्लाकल्लि अन्नमानस्स गिहेसु विउलं असण ४ उवक्खडावेंति )
સ્વીકારીને તેઓ એકબીજાને ઘેર પુષ્કળ પ્રમાણમાં અશનપાન વગેરે ચાર જાતના આહારને ખાવા-પીવા લાગ્યા. (तएणं तीसे नागसिरीए माहणीए अन्नया भोयणवारए जाए यावि होत्था)
કેઈ એક દિવસે નાગશ્રી બ્રાહ્મણને ભોજન તૈયાર કરવાનો વારો આવ્યો (તપvi લાલરિ વિષઢ ગvi ૪ વવવત) તેણે તે દિવસે પુષ્કળ પ્રમાણમાં ચારે જાતના આહારે બનાવ્યા. (उवक्खडित्ता एगं महं सालइयं तित्तालाउअंबहुसंभार सजुत्तं णेहावगाढं उवक्खडेइ)
આહાર બનાવીને તેણે શરç અતુમાં ઉત્પન્ન થયેલી અથવા રસથી સરસ થયેલી તિક્તરસવાળી તુંબીનું શાક બનાવ્યું અને તેમાં સ્વાદ અને સુગધીના માટે હીંગ, મેથી, જીરું વગેરેને વઘાર દીધું હતું એટલે તેની ઉપર ઘી તરતું હતું. (૩૧ 7 git વિદુર ચર્ચા માટે જ્યારે શાક તૈયાર થઈ ગયું ત્યારે તેણે તેમાંથી ફક્ત એક ટીપ જેટલું શાક પિતાની હથેળી ઉપર લઈને ચાખ્યું.
( आसाइत्ता तं खारं कड्डयं अक्खज्जं अभोज्जं विसब्भूयं जाणित्ता एवं बयासी-धिरत्थु णं मम नागसिरीए अहन्नाए, अपुनाए, दूरभगाए दूभगसत्ताए भगणिबोलियाए जीएणं मए सालइए बहुसंभारसंभिए नेहावगाढे उवक्खडिए)
ચાખવાથી તેને લાગ્યું કે આ શાક તે ખૂબ જ ખારું છે, ખૂબ જ કડવું છે, ખાવાલાયક નથી, ભેજનમાં કામ લાગે તેવું નથી, આ તે ઝેર જેવું છે, આમ જાણીને તેણે પોતાના મનમાં જ વિચાર કર્યો અને વિચાર કરતાં તેણે પિતાની જાતને જ આ પ્રમાણે કહ્યું કે-અને-નાગશ્રીને–ધિક્કાર છે, હું ખરેખર અધન્યા તેમજ અપુણ્યો છું. હું લેકે દ્વારા આદર મેળવવા લાયક નથી. મારા આ બળને વારંવાર ધિક્કાર છે, મારે આ બળ સાવ નકામું છે. શાક તૈયાર કરવામાં એટલે મેં શ્રમ કર્યો છે તે બધે નકામે ગયે. જેમ લીમ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩