Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सहस्साणि पाउन्भूयाई जा जहायणं पिपीलिका आहारेइ सा तहा अकाले चेव जीवियाओ ववरोविज्जइ)
અને આવીને તેમણે સુભૂમિભાગ ઉદ્યાનથી વધારે દૂર પણ નહિ અને વધારે નજીક પણ નહિ એવા સ્થાને ભૂમિની પ્રતિલેખના કરી. પ્રતિલેખના કરીને તેઓએ તે શારદિક-તિત કડવી તુંબડીના શાકમાંથી એક ટીપા જેટલું શાક લીધું અને લઇને તે ભૂમિભાગ ઉપર નાખી દીધું નાખતાંની સાથે જ ત્યાં શારદિક તિકત-કડવી તુંબડીના ઘી તરતા શાકની સુવાસથી હજાર કડીઓ એકઠી થઈ ગઈ. તેમાંથી જે જે કીડીએ તે શાકને ખાધું હતું તે તે તરતજ ત્યાં મરી ગઈ
तएणं तस्स धम्मरुइयस्स अणगारस्ए इमेयारूवे अज्झथिए ५ जइ ताव इम. स्स सालइयस्स जाव एगंमि बिदुगंमि पक्वित्तम्मि अणेगाई पिवीलिया सहस्साई पवरोविजंति, तं जइणं अहं एयं सालइयं थंडलंसि सव्वं निसिरामि तएर्ण बहणं पाणाणं४वह कारणं भविस्सइ तं सेयं खलु ममेयं सालइयं जाय गाढं सयमेव आहारेत्तए
આ પ્રમાણે કીડીઓની વિરાધના અને ધર્મરુચિ અનગારને આ જાતને આધ્યાત્મિક કાવત્ મને ગત સ કલ્પ-વિચાર-ઉદ્ભવ્યો. અહીં સંકલ્પના ચિંતિત, પ્રાર્થિત, કલ્પિત આ ત્રણે વિશેષણના ગ્રહણ માટે સૂત્રમાં ૫ ને અંક આપ વામાં આવ્યું છે–કે જ્યારે આ શારદિક તિકત કડવી તુંબડીના શાકના ફક્ત એક ટીપાને પૃથ્વી ઉપર નાખવાથી ઘણું–કીડીઓ હજારે પ્રાણથી વિયુકત થઈ જાય છે ત્યારે હું શારદિક કડવી તુંબડીના બધા શાકને પૃથ્વી ઉપર નાખીશ ત્યારે તે અનેક પ્રાણીઓ ૪ ની વિરાધનાનું કારણ થશે. એથી મને એજ યોગ્ય લાગે છે કે હું આ શારદિક તિકત કડવી તુંબડીના આ સરસ મસાલાવાળા અને દી તરતા શાકને પોતે જ ખાઈ જાઉ.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩