Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( मम चैव एएणं सरीरेणं णिज्जाउति कट्टु एवं संपेइ, संपेहिता मुहषोत्तियं २ पडिले, पडिलेहित्ता ससिसोवरियं कार्य पमज्जेइ पमज्जित्ता तं सालइयं वित्तकडुयं बहुने हावगाढं बिलमिव पन्नगभूषणं अप्पाणेणं सव्वं सरीर कोहंसि पक्खिव )
મારૂં શરીર જ આ તિકત કડવી તુંબડીના આહારથી નષ્ટ થાય. આ રીતે તેણે પેાતાના મનમાં વારંવાર વિચાર કર્યાં. વિચારીને પેાતાના શરીરને નષ્ટ કરવાના તેમણે મક્કમ વિચાર કર્યાં બાદ તેણે સદેારક મુખવસ્ત્રિકા અને રોહરણની તેમણે પ્રતિલેખના કરી. પ્રતિલેખના કરીને તેમણે પગના તળિયાથી માંડીને મસ્તક સુધીના પેાતાના આખા શરીરની પ્રમાના કરી ત્યારે તેમણે તે શારદિક તિકત કડવી તુ.ખડીના સરસ મસાલાવાળા અને ઉપર ઘી તસ્તા બધા શાકના આહાર કરી લીધે. જેવી રીતે સાપ જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે દરના અનેપાભાગના સ્પર્શ કર્યા વગર તેમાં સીધા પ્રવિષ્ટ થઈ જાય છે તેમજ તે શાક રૂપી સાપ પણુ મુખ રૂપી દરના અને પા ભાગને સ્પર્ષ્યા વગર સીધું ગળામાં થઇને પેટમાં જતું રહ્યું.
( तणं तस्स धम्मरुइस्स तं सालइयं जाब नेहावगाढं आहारियस्स समाणस्स मुहुत्तंतरेणं परिणममाणंसि सरीरंगंसि वेयणा पाउन्भूया उज्जला जाव दुरहियासा - तपणं से धम्मरूई अणगारे अथामे, अबले अवीरिए अपुरिसक्कारपरक्कमे अधारणिज्जमिति कट्टु आयारमंडगं एगंते ठबे, ठवित्ता थंडिल्लं पडिलेहेड, पडिलेहित्ता दम्भसंधारगं संथारे, संधारित्ता दम्भसंथारगं दुरुहद्द, दुरुहित्था पुरत्याभिमुहे संपलियंकनिसन्ने करयलपरिग्गाहियं एवं बयासी )
શાક તે ધરુચિના પેટમાં પહેાંચતાં જ એક મુર્હુત પછી જ્યારે તેનું પાચન શરૂ થયું ત્યારે તેમના શરીરમાં ઉજ્વલ યાત્રતા દુરભિધ્યાસ વેદના થવા માંડી. તેથી તે ધમ રુચિ અનગાર પરાક્રમ વગર, મનેાખળ વગર હતેાત્સાહી થઈને પુરુષાર્થ વગર મની ગયા. હવે આ શરીર ટકવું અશકય થઈ પડયું છે એવી જ્યારે તેઓને પ્રતીતિ થવા લાગી ત્યારે તેમણે પાતાના આચાર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૬૯