Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પેાતાના ત્રિશત અહેરાત્રાત્મક કાળને તે સમયે પસાર કરી રહ્યા હતા એટલે કે તેઓ તે સમયે એક માસની તપસ્યા કરી રહ્યા હતા,
( तरणं से धम्मरु अणगारे मासखमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बीयाए पोरीसए एवं जहा गोयमसामी तहेव उग्गाहेइ, जग्गाहित्ता तव धम्मघोस थेरं आपुच्छर, जात्र चंपाए नयरीए उच्चनीय मज्झिमकुलाई जात्र अडमाणे जेणेव नागसिरीए माहणीए गिहे तेणेव अणुपविट्ठे, तरणं सा नागसिरी माहणी धम्मरूई एज्जमाणं पासइ )
ધર્માંરુચિ અનગાર ગૌતમ સ્વામીની જેમ પ્રથમ પૌરુષીમાં સૂત્રપાઠ રૂપ સ્વાધ્યાય, દ્વિતીય પૌરુષીમાં સૂત્રાથ ચિંતન રૂપ ધ્યાન અને તૃતીય પૌરુષીમાં વસ્ત્ર અને પાત્રાનું પ્રમાન કરતા હતા, માસ ક્ષણના પેાતાના પારણાના દિવસે પણ તેઓએ તૃતીય પૌરુષીમાં વજ્ર-પેાતાનું પ્રમાન કર્રીને પાતાના પાત્રાને લીધા અને લઇને તેઓ ધધેય સ્થવિરની પાસે ગયા. જેમ ગૌતમ સ્વામીને પૂછીને આહાર લાવવા માટે નીકળતા હતા તેમજ તેએએ પુણ્ આહાર લાવવા માટે ધર્મઘાષ સ્થવિરની પાસે આજ્ઞા માંગી. આજ્ઞા મેળવીને તેઓ ચંપા નગરીમાં ઉચ્ચનીચ અને મધ્યમ કુળામાં ભ્રમણ કરતાં જ્યાં નાગશ્રી બ્રાહ્મણીનું ઘર હતું ત્યાં ગયા. નાગશ્રી બ્રાહ્મણીએ તેઓને આવતા જેયા ( पासिता तस्स सालइयस्स बहुसंभारसंभियस्स हावा गाढस्स तित्तकडुयस्स पट्टणट्टयाए हडतुडा उडाए उट्ठेइ, उद्वित्ता जेणेव भत्तधरे तेणेव उबागच्छर ) ત્યારે તરત જ સરસ વધારેલા શ્રી તરતે કડવી તુંબડીનેા આહાર આપવા માટે ઉત્થાન ક્રિયા વડે ઊભી થઈ એટલે કે પેાતાનામાં રહેલી ઊભા થવાની તાકાતથી તે ઊભી થઈ અને હૃષ્ટ તેમજ તુષ્ટ થતી જ્યાં ભેાજનશાળા હતી ત્યાં ગઈ. (उत्रागच्छतं सालइयं तिक्तकडुयं च बहुसंभारसंभियं नेहावगादं धकमरूइयरस अणगारस्स पडिग्ग्रहंसि सव्वमेव निसिरह)
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૬૫