Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
* સફ્ળ તેમિ ' ચાતિ । ટીકાથ-( સફ્ળ ) ત્યાર પછી
( ते सि कोटुंबिय पुरिसाणं अंतिए एयमहं सोच्चा णिसम्म चंपानगरी वत्थव्या बहवे चरगाव जाव गिहत्था य जेणेव घण्णे सत्यवादे तेणेव उपागच्छति ) તે કૌટુંબિક પુરુષોના મુખથી આ ઘાષણા રૂપ અને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ચતા નગરીના ઘણા ચરકથી માંડીને ગૃહસ્થ સુધીના બધા માણસે જ્યાં ધન્ય સાવાહ હતા ત્યાં આવ્યા.
( तरणं से धणे सत्यवाहे तेसिं चरगाण य जाव गिरन्थाण अच्छत्तगस्स छत्त दलय, जात्र पत्थयणं दलाइ, दलइत्ता एवं वयासी-गच्छद्द णं तुभे देवारापिया ! चंपाए नगरीए वाहिया अग्गुलासि ममं पडिवालेमाणा चिट्ठेह ) ત્યાર પછી ધન્ય સાવાહે તેએ ચરક વગેરેથી માંડીને ગૃહસ્થ સુધીના બધા માણુસેામાંથી જેની પાસે છત્રી વગેરે ન હતી તેને છત્રી વગેરે અને જેની પાસે માગ માટેનું ભેજન ન હતું તેને ભેજન આપ્યું. ત્યાર બાદ તેણે બધા ને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે અહીંથી મુખ્ય ઉદ્યાનમાં જાઓ અને ત્યાં મારી પ્રતીક્ષા કરી.
( तरणं ते चरगाय जाव गिहत्थाय घण्णेणं सत्यवाहे णं एवं वृत्ता समाणा जाव चिट्ठति, तरणं धणे सत्थवाहे सोहणंसि चिकिरणनक्खसि विलं असणं ४ उवक्खडवे, उवक्खडावित्ता मित्तणाई भामंते, आमंतित्ता भोयणं भोयावेइ, भोयावित्ता आपुच्छर, आपुच्छित्ता सगडी सग्गडं जोयावेइ, जोयावित्ता चंपानगरीओ निगच्छा )
'
આ રીતે ધન્ય સાવાર્હ વડે બધા માણસો ત્યાંથી મુખ્ય ઉદ્યાનમાં તેઓ ત્યાં જ રોકાયા. અન્ય સાથૅવાહે
આજ્ઞાપિત થયેલા ચરક ગૃહસ્થ વગેરે ગયા અને અન્ય સાથવાહની રાહ જોતા. શુભ તિથિ, કરણ, અને સારા નક્ષત્રમાં પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે રૂપ ચારે જાતના આહારા તૈયાર કરાવ્યા. જ્યારે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૫૧