Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ રીતે આ બધા અસભવનેાની સંભાવના ખાદતે તલિપુત્રે પેાતાની જાતનેજ સએધિત કરતાં મનમાં વિચાર કર્યો કે હું ચિત્ત ! શ્રમણુજના જે કઇ કહે છે તે શ્રદ્ધેય છે, બ્રાહ્મણેા જે કંઈ કહે છે તે શ્રધ્ધેય છે આ પ્રમાણે શ્રમણ માહણુજના જે કઇ કહે છે તે શ્રદ્ધેય છે. આના ભાષા આ પ્રમાણે છે કે આત્મા પરલેાક વગેરે પદાર્થો જેએ કે અતીન્દ્રિય છે તેએ અનુમાન વગેરે પ્રમાણના વિષયભૂત થઈ જાય છે. એટલા માટે તે પદાર્થો શ્રદ્ધાના વિષય અની જાય છે. એથી આ બધા અતીન્દ્રિય આત્મ, પરલોક વગેરે પદાર્થોનું પ્રતિપાદન કરનાર શ્રમણુ માહણુ વગેરેના વચને પણ શ્રદ્ધેય થઈ જાય છે, પણ હું જે કઈં કહી રહ્યો છે તે અશ્રદ્ધેય કહી રહ્યો છે. એક અસહાય છું એથી મને આ ખાખતમાં કોઈની મદદ પણ મળી શકે તેમ નથી. તે શ્રમણુ માણુ વગેરેના વચનાના સહાયક તે અનુમાન વગેરે પ્રમાણે છે. પણ મારા કથનનું સાયભૂત થાય તેવું કોઈ પ્રમાણ જ નથી. જે કે હું જે કાંઇ પણ કહી રહ્યો છું તે સંપૂર્ણ રીત યથા સત્ય કહી રહ્યો છુ. પણ મારાં તે વચને અસભવિત અસહાય હાવા બદલ
માણસા માટે શ્રદ્ધેય થઈ શકે તેમ નથી. જેમ કે હું અત્યારે આ જાતની સાચી વાત પણ કહું કે પુત્ર હાવા છતાંએ હું પુત્ર વગરના છુ. તે કાણુ મારી આ વાતને શ્રદ્ધાની દૃષ્ટિએ જોશે ? આ પ્રમાણે જ હું કહું કે મિત્રા હાવા છતાંએ હું મિત્ર વગરના છું તે કેણુ મારી આ વાત ઉપર શ્રદ્ધા ધરાવશે?
( एवं अस्थेणं दारेणं दासेहिं परिजणेणं एवं खलु तेतलिपुत्तेणं अमच्चे कणगज्झएणं रन्ना अवज्झाएणं समाणेणं तेतलिपुत्त्रेण तालपुडगे विसे आसगंसि पक्खित्ते से वियो कमइ, को मेयं सदस्सिर ? तेतलिपुत्तेणं नीलुप्पल जाव
सि ओहरिए तत्थ वि से धारा ओपला को मेयं सदस्सिर )
આ રીતે અથ ( ધન ), દારા ( પત્ની ) દાસ, પરિજન એ બધા હાવા છતાં પણ હું એમના વગર છુ. મારી આ વાત ઉપર કાણુ વિશ્વાસ મૂકવા તૈયાર થશે ? એટલે કે કોઈ પણ વિશ્વાસ કરશે જ નહિ. આ રીતે જોહુ' આમ કહું કે મારા ઉપર રાજા ફનક વજ નારાજ થઈ ગયા હતા એટલા માટે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૯