Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा नाम नयरी होत्था)
આ રીતે જંબૂ સ્વામીના પ્રશ્નના સમાધાન માટે શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે હે જંબૂસાંભળે, તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી.
(पुन्नभद्दे चेइए जियसत्तू राया, तत्थ णं चंपाए नयरीए धण्णे नामे सत्यवाहे होत्था अड्डे जाव अपरिभूए)
તેમાં પૂર્ણ ભદ્ર નામે ઉદ્યાન હતું. તેમાં જિતશત્રુ નામે રાજા રહેતે હતે ધન્ય નામે એક સાર્થવાહ પણ તે ચંપા નગરીમાં જ રહેતા હતા. તે જન. ધન, ધાન્ય, વગેરેથી સંપન્ન હતા, તેમજ લોક માન્ય પણ હતે.
(तीसेणं चंपाए नयरीए उत्तरपुरथिमे दिसीभाए अहिच्छत्ता नामं नयरी होत्या, रिद्धस्थिमिय समिद्धा वन्नओ-तत्थणं अहिच्छत्ताए नयरीए कणगकेट नाम राया होत्था महया वन्नओ)
તે ચંપા નગરીના ઈશાન કેણમાં અહિરછત્ર નામે નગરી હતી. આકાશને સ્પર્શતા એવા ઊંચા પ્રાસાદેથી આ નગરી યુક્ત હતી તેમજ સ્વચક્ર અને પરચક ના ભયથી રહિત તથા ધન ધાન્ય વગેરે વિભવથી આ નગરી સવિશેષ સમૃદ્ધ હતી. પપાતિક સૂત્રમાં નગરીના વિષે જેવું વર્ણન કરવામાં આવ્યું છે તેવું જ અહીં પણ જાણી લેવું જોઈએ તે અહિચ્છત્રા નગરીમાં કનકકેતુ નામે રાજા ડિત હતોઆ રાજાના વર્ણન માટે ( મા હિમંવંત-મહંત-મસ્ત્રી મંત્ર - નવસારે ) વગેરે પાઠ અહીં સમજવો જોઈએ. (तस्स धन्नस्स सत्यवाहस्स अन्नया कयाई, पुवरत्तावरत्तकालसमयंसि इमेयारवे
थिए चितिए, पत्थिए, कप्पिए, मणोगए संकप्पे समुप्पज्जित्था-सेयं खल मग विउलं पगियभंडमायाए अहिच्छत्तं नयरि वाणिज्जाए गमित्तए एवं संपेहेइ, संहिता गणिमं च ४ चउन्विहं मंडे गेण्हइ सगडीसागडं सज्जेह, सज्जित्ता
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૪૭.