Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શરણ ભૂત હોય છે અને જે બીજાઓ ઉપર હુમલો કરવા તૈયાર હોય છે તેના માટે મિત્ર વગેરેની મદદ શરણ ભૂત હોય છે પણ જે ક્ષમાશીલ હોય છે, દાંત-ઈન્દ્રિયો અને મનને દમન કરનાર હોય છે એટલે કે જિતેન્દ્રિય હોય છે એવા પ્રવ્રુજિવના માટે એ બધી ઉપર વર્ણવામાં આવેલી શરણમાંથી એકેય કામમાં આવતી નથી.
(तएणं से पोहिले देवे तेयलिपुत्त अमच्चं एवं वयासी-सुठ्ठणं तुमं तेयलिपुत्ता ! एयमढें आयाणाहि ति कट्टु, दोच्चपि तच्चपि एवं वयइ वइत्ता जामेव दिसं पाउन्भूए तामेव दिसं पडिगए)
આ રીતે તેતલિપુત્રનાં વચન સાંભળીને તે પદ્દિલ દેવે તેતલિપુત્ર અમાત્યને કહ્યું કે હે તેતલિપુત્ર ! ભયભીત થયેલાને માટે પ્રવ્રજ્યા શરણભૂત હોય છે આ ભાવરૂપ અર્થને તમે અનુષ્ઠાન દ્વારા સારી રીતે સમજે. એટલે કે તમે પ્રત્રજ્યા સ્વીકારી લે, આ પ્રમાણે કહીને તેણે બીજી અને ત્રીજી વખત પણ આ રીતે જ કહ્યું અને ત્યાર પછી તે પિદિલ રૂપ ધારી દેવ જે દિશા તરફ થી પ્રગટ થયા હતા તે તરફ પાછો જતો રહ્યો. સૂત્ર “ ૧૧ » A
'तएण तस्स तेतलिपुत्तस्स' इत्यादि
ટીકાર્થ—(તoi) ત્યારબાદ (તષ્ઠિપુરક્ષ) તેતલિપુત્રને (સુમેof mfort ના સરળ સમુપ ) શુભ પરિણામથી જાતિ મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું.
(तएणं तस्स तेतलिपुत्तस्स अयमेयारूवे अज्झथिए ५ समुप्पज्जित्था-एवं खलु अहं इहेव जंबूद्दीवे दीवे महाविदेहे वासे पोक्खलावई विजए पौडरिगिणीए रायहाणीए महापउमे नामं राया होत्था)
તેના પ્રભાવથી તેણે પિતાના પૂર્વ ભવને જાણી લીધું. તેને આ જાતનું નાન થયું કે તે આ જંબૂઢીપ નામના દ્વીપમાં મહા વિદેહ ક્ષેત્રમાં પુષ્ક લાવતી વિજ્યમાં પુંડરીકિ નામની રાજધાનીમાં મહાપદ્મ નામે રાજા હતે.
(तएणं अहं थेराणंअतिए मुंडे भवित्ता जाव चोइस पुव्वाइं० बहूणि वासाणि
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૪૨