Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે જ બધું કરતાં તેતલિપુત્ર અમાત્યની સુખસગવડ વગેરેની સામગ્રીમાં વધારે કરી આપે. IP સૂ૦ ૯ +
तएणं से पोष्टिले इत्यादि ॥ ટીકાઈ–(રણ) ત્યાર પછી (તે વદિ ) તે પિદિલાને જીવ દેવ ( तेतलिपुत्तं अभिक्खणं २ केवलिपबत्ते धम्मे संबोहेइ नो चेव णं से तेतलि पुत्ते संबुज्झइ)
તેતલિપુત્ર અમાત્યને વારંવાર કેવળિ પ્રજ્ઞસધર્મમાં પ્રતિબંધિત કરવા લાગ્યું પણ તેતલિપુત્રને પ્રતિબંધ પ્રાપ્ત થયે નહિ
(तएणं तस्स पोट्टिलदेवस्स इमेयारुवे अज्जस्थिए ५-एवं खलु कणगज्झए રાયા સેતાિ રે મારા કાર મ ર સ ત છે તે િમિલન ___ सबोहिज्जमाणे वि धम्मे नो संबुझइ, तं सेयं खलु मम कणगज्झयं रायं तेतलिपुत्ताओ विप्परिणामेत्तए ति कटु एवं संपेहेइ)
ત્યારે તે દેવરૂપ પિફ્રિલાના જીવ દેવને એ આધ્યાત્મિક યાવત મનો. ગત સંક૯પ ઉદભવ્યું કે રાજા કનકદેવજ અમાત્ય તેતલિપુત્રને આદર કરે છે થાવત તેઓએ તેમની બધી જાતની સુખસગવડની સામગ્રીમાં વધારે પણ કરી આપે છે, એથી મારાવડે વારંવાર પ્રતિધિત કરવા છતાંએ તેઓ ધર્મમાં પ્રતિબદ્ધ થઈ જતા નથી એટલે કે તેમને વારંવાર પ્રેરણા આપવા છતાં પ્રતિબંધ થયો નથી. એટલા માટે હું હવે એ પ્રમાણે કંઈક ક કે જેથી રાજા કનકધ્વજના માનસિક વિચારે અમાત્ય તેતલિપુત્રને માટે પ્રતિકૂળ થઈ જાય તે દેવે મનમાં આ જાતને વિચાર કર્યો.
(संपेदिता कणगझयं तेतलिपुत्ताओ विष्परिणामेइ तएणं तेतलिपुत्ते कल्लं हार जाव पायच्छित्ते आसखंधवरगए, बहूर्हि पुरिसेहि संपरिबडे, सामओ गिहाओ,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૩