________________
આપમેળે સમજાશે. પિતાજી શાન્ત જીવનના સાહસિક જીવનના પૂજારી છું. વખત આવશે એટલે વા અત્યારે એટલું જાણી લે કે હેમરાજ કેવળ દિલ્હીના ઝવેરી નથી.’
ચાહક છે. હું વાતે લાવશે.
C
'એટલે ? ’
6
.
' એટલે એટલુ જ કે આજને! હેમરાજ ઝવેરી છે, ગઈ કાલને યેાદ્યો પણ હતેા. એ આજે જેમ હીરામાણેક મૂલવી જાણે છે, એમ કાક દહાડા તીરતલવાર પણ કેળવી જાણુતા; અને આવતી કાલે...’ હેમરાજી થાળ્યા. પુનઃ ચૈાડી ભારે મેલ્યા : - પણ મહારાજ, પિતાજી નથી ચાહતા કે હું આ લેઢિયાળ માગે` જાઉં. તે હું નથી ચાહતા કે......’ હેમરાજજીએ એક ઊંડા નિશ્વાસ નાખ્યા, તે તરત જ પેાતાના મનેાભાવ દબાવતાં કહ્યુંઃ
C
' હાં, મહારાજ ! આપના વર્તમાન કહેા. પૂર્વજીવનની ધેલછા કેટલીક વાર ઊપડી આવે છે. હું તેા ધેલે! માણસ છું. આપની
વાત કરા.’
હેમરાજ, તમને કોઈ ધેલા ન કહી શકે. તમારી વાર્તામાં મને રસ આવે છે.’
'
મહારાજ, શાસ્ત્રમાં તેા રાજકથા, દેશકથા કરવાને નિષેધ છે.’ રાજકયા ? દેશકથા ? હેમરાજજી ! એ કથા કરવા માટે તે હું આટલા શ્રમ વેઠી અહી આવ્યે છું.'
*
રાજકથા કરવા માટે આટલે દૂર ?'
"
હા, આટલે દૂર, પશુ મૂંઝાશે। મા! સ્વાર્થ માટે આવ્યા નથી. મારા ને તમારા શાસનના જય માટે આવ્યેા છું. હેમરાજજી, આજ તમારા ને મારા પ્યારા જૈન શાસનને માથે ભયંકર આકૃત આવીને ખડી રહી છે. જૈન પ્રતિમા, પૂજનીય સાધુએ, માનનીય ધગ્રંથાના નાશની નેાબતે નજીકમાં જ ગડગડી રહી છે.'
"
નાશની નાખતા ? ' હેમરાજજી ધીરેથી હસ્યા.
"
<
Jain Education International
જતિજીએ કહેલી રાજકથા : ૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org