________________
આ બે ચુનંદા સિપાહીએ.’
બંદોબસ્ત માટે મારા
દેાખત ? અરે, વાણિયાને વળી બંદોબસ્ત શા’ ‘ કાણુ બનિયા ?’અદબથી પાસે ઊભેલા પઠાણુ સૈનિકાનાં માંમાંથી અચાનક નીકળી પડ્યું, અને તેઓને તે કેવી ગુસ્તાખી કરી તેનું તરત ભાન આવ્યું. હેમરાજે હસતાં હસતાં લીલુડે અચળા ઉતારતાં જવાબ વાળ્યો :
અનિયા ! ખાનબહાદુર, હમ વેપારી વાણિયા ! ખવાસખાન, તુ નણે છે કે ધેાડેસવારી મને બહુ પસંદ નથી, ન છૂટકે કરુ એ વાત જુદી. મને તે। કાં ઊંટ ગમે કાં હાથી ! વિચાર છે કે થાડે દૂર જઈ પાલખી ભાડે કરી લઈશ. મારું નામ બહાર ન પડે તેને ખ્યાલ રાખજે.' અને ખવાસખાનના પ્રચંડ પંજા સાથે પેાતાને પ'જો મિલાવતા એ એક લગે કદાવર અર્ી તેાખાર પર સવાર થઈ ગયા. પહાડ જેવા ઊંચા અધ પણ ઘડીભર આ સવારની લંબાઈ પાસે હી મુજી લાગવા માંડયો.
<
"
અને હવા...' આગંતુકે પ્રસ્થાન કરતાં કહ્યું, ‘તારા દુલ્હા રાજાને કહેજે કે મારા બલે હવાની મહેમાનગતિ કરે. બહુ રેકીશ મા, નહિ તેા અકળાઈ જશે. અચ્છા, ખુદા હાફિઝ !' આગ તુકે અશ્વને ઊપડવાના સંકેત કર્યાં. લગામ ખેચાઈ ન ખેચાઈ તે અરબી તે।ખાર ઘડીભરમાં પવન સાથે હેાડ કરવા લાગ્યા. પાછળના પાણ સૈનિકો પણ ઘેાડાને એડ પર એડ લગાવી રહ્યા હતા.
આકાશમાં સેનેરી ચંદરવેશ બધાતેા હતેા. જનારાએ દેખાતા અદૃશ્ય થયા, ત્યારે ખવાસખાન પેાતાના સિપાહીએ સાથે પેલી નૌકા પાસે ગયા.
નોકાં ખાખ થઈ ચૂકી હતી, તે અડધી બળ્યા બાદ એક ખેથી નમીને જળમાં ગ થવાની તૈયારીમાં હતી. અગ્નિથી
ષડ્યંત્ર ઃ ૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org