________________
ખંડનું દ્વાર ઊધડવાના અવાજે એની વિચારનિદ્રા તાડી. કાઈ રેશમી મુરખામાં છુપાયેલ આ, એ મજબૂત દાસીએ સાથે આવતી હતી. આવનાર એક સુઉંદર સ્ત્રી હતી, છતાં એના નમણા ચહેરા પર ગ્લાનિ સ્પષ્ટ દીસી આવતી હતી. છતાંય કલકી ચંદ્રની જેમ એના સહેજ મુરઝાયેલા ચહેરે! રૂપટ્ટાથી ચમકી રહ્યો હતા.
જહાંપનાહ, તાજપેાશીની મુબારક રાતની એક સુંદર ભેટ !” સુલતાન ક્ષણભર કંઈ ન મેલ્યે. એ એકીટશે આવનાર સ્ત્રી સામે નિહાળી રહ્યો. મનમાં મેાહ જન્માવે એવું સૌંદર્ય ત્યાં છલકાતુ હતું. એમાંય સુલતાન તેા એક વારતા શાયર-કવિ હતા. અનાર જેવા હાર્ટ, આસમાનના તારા જેવા નયનતારા, મદભરી કાળી કાળી ચિતવન ! કાઈ તૃષાતુર શરાખી, જેમ શરાબના લેાલ જામને એકીટશે જોઈ રહે, એમ ક્ષણભર એ રૂપરાશ સામે જોઈ રહ્યો..
ખીજી ક્ષણે સાવધ થઈ એણે ધીરેથી કહ્યુંઃ
<
6
.
બાંદી, ખૂબસૂરતીના આ ખજાને કયાંથી આણ્યે ’
ગરીબપરવર, બકસરના રણમેદાન પરથી.’
કાઈ મેાગલની આરત છે ?”
<
હા જી, આગ્રાના બાદશાહ હુમાયુની બેગમ છે. આપના અમીર-ઉમરાવાએ આ ભેટ બહુ જતનથી આણી છે.'
'
શાબાશ, ખાંદી, મારા શૂરા અમીરેાએ રણમેદાન પરથી અજબ વસ્તુ હાંસલ કરી. એ અમીર–ઉમરાવાને ખેલાવી લાવ !'
કરવા
બન્ને ખાંદીએ કંઈ ન સમજી. એ હુકમનેા અમલ ઝડપથી બહાર ચાલી ગઈ. ખંડ નિર્જન બન્યા. ચંદ્રકિરણા બારી વાટે ગેલ કરતાં હતાં, તે સુંદર પવન લહેરિયાં ખાતા હતા. એવા ખંડમાં એક જ સ્ત્રી તે એક જ પુરુષ! સ્વ પૃથ્વી પર ઊતરી આવે પણ શ્રી ધ્રૂજી રહી હતી.
૧૭૦ : રાજા ભેાજની યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org