________________
સમરકંદ ને મુખારાના કરતાં પશુ વધુ કીમતી શ્યામ તલ 1 । હુમ કલીસા રતમ્,
જીસાને આહ હરજા જીતમ્ લેજા ખમચુ' હરા ગતમ્
બિન્દે નિષ્ઠાનત્ એ દિલદાર ! મિલ જા અમ મત કર દેર, રે મમ પ્રીતમ પ્રાણાધાર્!
આમેળ ઇરાની સુંદરીની હતી ! લાંખી લાંબી પલક મારતી, અનંત મરુભૂમિને વટાવીને આવતા પ્રીતમને જોવા જાણે હાથનું તેજી રચતી હતી. દૂર દૂર આંધીને વીંધીને જાણે એક ઊંટસવાર દેડવો આવતા હતા.
લયલા તે મજનૂ ! શ્રેાતાએમાંથી વાહવાહના પેાકાર ઊઠયા. શું આ એ જ નયનપ્રિય ચિંતામણિ છે ! શ્રાતા આશ્ચર્યમાં પડયા હતા ત્યાં તે ઢોલકના અવાજ સંભળાયા. ર્ગની પિચકારીએ ઊડવા લાગી, ચૂડાના ખડખડાટ સંભળાયા, પગનું ઝાંઝર ઝમકવા લાગ્યાં. મરુભૂમિની કાઈ મસ્ત માતુની આવતી નજરે પડી. એના જબર ઘેરદાર ચણીએ લહેરાં ખાતા હતા. એની કસીને બાંધેલી કંચુકી ફાટફાટ થતી હતી. ઘેરા જાંબુડિયા રંગના સાળુ મેઘધનુષ્યના ટુકડા જેવા દીપતા હતા. દાખીને બાંધેલા કેશપાશમાં હીરનુ ભરત હતું. તે વિશાળ કપાળમાં નંગથી જડેલું મેટું એર ચાલનારની ગતિ સાથે નૃત્ય રતું હતું. એ કામળ હસ્ત હાથીદાંતના ચૂડાના ખણુખણાટથી અપૂર્વ સંગીત પેદા કરતા હતા.
C
હું થાકર થાય,
તુ ઠાકર, લાગે મને છે ઘણુંા પ્યારા; મેડા પાર લગાજો મ્હારા, થારે ખિણ કુણ હુસી લાર.
૨૩૮ : ચિંતામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org