________________
હું કાનિશાન ગડગડી ઊઠયા. ફ્રીથી ૫ નખની ભૂમિ પર સલીમશાહ અને બજારદરાગા હેમુજીની તલવાર ખેંચાણી. અજબ એવી વીરતા ત્યાં દેખાઇ આવી. તેાપા તાપાને ઠેકાણે રહી ને કામુલનેા શાહ ચુËરંગ જામવાની રાહ જોતા ઊભેા હતેા, ત્યાં તે। લડાઈ ખતમ થઈ. સિપાહીએ નાસતા હતા, તેાપે! પડી હતી, તે પાછળ સલીમશાહના ગાંડા હાથીએ પરની ગજનાલા તેાા મેાત વરસાવતી હતી. દુશ્મા એવી સજ્જડ હાર ખાઈને પાછા ફર્યા કે ફરીથી કેઈ એ માથુ ન ઊંચકયુ. ગમે તેવા સરદાર, અમીર, ઉમરાવ સલીમશાહ અને હેમુજીના નામે ધ્રૂજી ઊઠતા. સિપાહીઓ પર એવા દાબ એસી ગયા કે તેએ આ એનું નામ સાંભળી થરથરી જતા.
શત્રુઓથી મુક્ત થઈ તે રણમેદાનમાંથી અને શાંતિથી પેાતાના આવાસે પાછા ફર્યાં. સલીમશાહ તખ્ત પર બેસીને અદલ ઇન્સાફ તેાળી રહ્યા હતા. પ્રજાનાં સુખ, આબાદી, વૃદ્ધિ માટે અહેનિશ ચિંતા કર્યાં કરતા. કાંક વાવતળાવ, કાંક ધર્મશાળા-સરાઈ, કાંક નવાનવા આગબગીચા અનાવતા હતા. સહસરામનેા ઉદ્યાનમહેલ તે અદ્ભુત બની ગયા હતા. દેશદેશના યાત્રાળુ આ રાજાના દર્શને આવતા. સલીમશાહે પેાતાના કાજે સલીમગઢ નામે સુંદર નાના ગઢ દિલ્હીમાં ચાવવે શરૂ કર્યાં હતેા. ટાડરમલ એની નિગેભાની કરતા હતા. કલા-સ્થાપત્યનાં પૂર ફરીથી ઊભરાતાં હતાં. શેરશાહના જમાનામાં દેશદેશાવરથી આવેલા શિલ્પીઓને એક જિંદગીના ભાથા જેટલી રાજગારી સાંપડી ગઈ હતી. શું એના ગાખઝરૂખા ! શું એના મહેરાબ–મિનારા !
અજારદરાગા હેમુજી ( એમનું શ્રાવક તરીકેનું નામ હેમરાજજી ભુલાતું જતું હતું) ના પરાક્રમની, વ્યૂહકળાની, અજબ કુનેહથી વાતા દેશદેશમાં થતી. ચમકારા તે કઈ કઈ આખ્યાયિકાઓ તેમના નામ સાથે જોડાતી. હુમાયુ જેવા મેાગલાને હંફાવનાર, ખવાસખાન જેવા
૨૯૬ : લાયક પિતાના લાયક પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org