________________
આગ્રા–દિલ્હી ઝડપાયાં ૩૧
આષાઢવીતી ગયા. શ્રાવણની વાદળીએ આકાશમાં રમતી હતી, ગાજતી હતી, અમૂક ઝબૂક કરતી હતી, પણ વરસતી નહાતી ! આકાશે પેાતાનાં દ્વાર બંધ કરી પૃથ્વીના અમૃતને ખાળી રાખ્યું હતું. ઊંચી ડાળે ચઢેલા મયૂરાની ને ઊંચે માળે ચઢેલા ખેડૂતાની ડાક રાહ જોઈ જોઈ તે દુખવા આવી હતી, નદીનવાણુસુકાયાં હતાં. ખેતરે મરુભૂમિ જેવાં ખાવા ધાતાં હતાં. ગૌચરા, ખીણા ને ટેકરીએ જાણે નગ્ન થઈ ને કંકાલશાં ખડાં હતાં. ભૂખ્યાં તરસ્યાં જાનવરેશન! અસ્થિપિંજરાના જ્યાં ત્યાં ગંજ ખડકાયેા હતેા. બકરીને ખાવા આકડે પણ ન રહ્યો ન હતા, તે ઊંટની ઊંચી ડેાક એક લીલું પાંદડુ પણ પામતી નહોતી.
Jain Education International
આકાશની ખીજી ખલા જેવાં વિજેતાઓનાં લશ્કરે ખાઉં ખાઉં કરતાં ધસ્યાં આવતાં હતાં. આજ માગલે આવતા, અધાને આવતા, કાલે રાહિલા ને પરમ દિવસે મેવાતી આવતા. અજગરના જેવી ક્ષુધાથી આ લશ્કા વાણિયાની દુકાના ને ખેડૂતે ના કાઠારા ચટ કરી.
૩૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org