Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 375
________________ રાજ્યાભિષેક વિધિ શરૂ થઈ, પંડિત ને ઉલેમાઓએ મત્રાચ્ચાર તે દુ શરૂ કરી, મહાશાસ્ત્રી તે મુફ્તી ખુશખુશાલ દિલે વધાઈ આપવા લાગ્યા. રાજ્યાભિષેકની તાપે તે નાખતા એકધારી ગડગડી રહી. રાજ્યાભિષેક અર્થ પવિત્ર ક્ષીરવૃક્ષના કાનુ સવા હાથ ઊંચું સિંહાસન ચૈાજવામાં આવ્યું હતું. મૃત્તિકાના ભેામાં મહાસાગર, મહાનદીએ તે મહાકુ ંડાનું. જળ ભરવામાં આવ્યું હતું. ક્ષીરકાષ્ઠના સિહાસનની પૂર્વ દિશાએ ધૃતપૂ સુવર્ણ કળશ, પશ્ચિમે દષિપૂર્ણ તા×કળશ, ઉત્તરે મધુપૂર્ણ કળશ તે દક્ષિણે દુગ્ધપૂર્ણ રોપ્ય કળશ મૂકવામાં આવ્યા હતા. ઉદિશાઓમાં પણ અગ્નિખૂણે ત્ર, નૈઋત્ય ખૂણે વ્યંજન, ઈશાન ખૂણે ચામર ને વાયવ્ય ખૂણે લેખનપાત્ર મૂકવામાં આવ્યાં હતાં. મહારાજ હેમરાજજી મિત્રાવરુણની પીઠિકા પાસે જઈને ઊભા રહ્યા, એટલે મત્રાચ્ચારથી પવિત્ર થયેલ તીર્થંક આમ્રપત્રથી તેમના પર છાંટવામાં આવ્યું. આ અભિસિચનક્રિયા મંત્રી, પુરૈાહિત, સેનાપતિ અને તે પછી પ્રજાવના વૈશ્ય, બ્રાહ્મણુ ને શુદ્ર આગેવાનેએ પણ કરી. માચ્ચાર વેગપૂર્ણાંક ચાલુ થયે।. રાજપુરેાહિત સેાનાની કથરાટ લઈ આગળ આવ્યા. મહારાજ વિક્રમાદિત્ય તેમાં ઊભા રહ્યા તે એકસે આઠ દ્ધિવાળી સુવ ઝારીથી તેમના પર અભિષેક શરૂ થયેા. પુરાહિત અભિષેક કરતા ખેલતા હતા : • હું મહારાજ, સેામદેવની અપાર કીર્તિને હું તમારા પર અભિષેક કરું છું. અગ્નિદેવના પ્રચંડ તેજપુંજનેા તમારા પર અભિષેક કરું છું. ઇંદ્રદેવના સ્વામિત્વના—વસના—હું તમારા પર અભિષેક કરું છું. સપાલક શક્તિઓના તમે સાલૌમ રક્ષણકર્તા થા !' ૩૫૮ : વિક્રમાદિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394