________________
C
રાજા, મનમાં મેલ રાખ્યા વગર ખુરા અંતઃકરણ, કમ અને વચનÑ પ્રતિજ્ઞા લે, કે
દેશને ઈશ્વરરૂપ માનીશ અને એની પ્રગતિ માટે સદોદિત
૮ માર્ગો ચિંતા કરીશ.
અહીં જે જે કાયદા ઉપલબ્ધ છે, નીતિ પ્રમાણે જે જે કરવા પડે, જે જે રાજક'થી વિરુદ્ધ ન હોય તેને કંઈ પણ આનાકાની વગર હું યાળીશ, ને સ્વેચ્છાચારી નહિ બનું,'
<
પ્રિય પ્રજાજના ! આ પ્રતિજ્ઞા મારી પ્રતિજ્ઞા હા! એનુ પાલન કરવાનું સામર્થ્ય મને હા! ફરીવાર હું આપ સહુને અભિવાદન કરું છું.'
'
મહારાજ વિક્રમાદિત્ય હેમરાજે પેાતાનું વક્તમ્ય સપૂર્ણ કર્યું. આખા દરબાર જયજયધ્વનિથી ગુંજી ઊઠયો. દરબાર વિસર્જન થયેા. એ આખા દિવસ મંદિશમાં પૂજા-આરતી થતી રહી, મસ્જિદોમાં દુઆઓ થતી રહી! કાંય નાટારંભ, કાંય ગીતવાદ્ય, એમ નગરી ગાજી ઊઠી.
સધ્યાકાળે રાજપ્રાસાદની આજુબાજુ એકઠી મળેલી મેદનીને મહારાજ વિક્રમાદિત્યે દન આપ્યું. નદીની રેતમાં હાથીઓની સાઠમારી, અશ્વોની હરીફાઈ વગેરે મેદાની રમતે થઈ, ત્યાં તે દેવ મદિરામાંથી સંધ્યા-આરતીના શંખ ને ઘંટ વાગી ઊઠવ્યા.
મહાવૈભવી રાત્રિ ધીરે ધીરે તારલિયાને શૃંગાર સજીને આવી. નગરમાં આતશબાજીને પ્રારંભ થયા. ગભારા આકાશને અજવાળવા લાગ્યા. ધરેલર દીપમાળાઓ તેજ વેરવા લાગી. મુરજ પર લટકર્તા ચીનાઈ ફાનસા પણ અનેરી શેાલા ધરી ખેઠાં. દારૂન ઝાડ સળગી ઊઠીને જાણે ફૂલ, કુળ તે પત્ર ધારણ કરતાં હતાં. દિલ્હીનું આકાશ સાનેરી પ્રકાશથી શેાભી ઊઠયું..
૩૬૨ : વિક્રમાદિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org