________________
જતાં હતાં. રણમેદાન, રણમેદાન તે રણુમેદાન ! જાણે યેદ્દાના શુષ્ક હૃદય જેવુ... આકાશનું હૈયું પણ શુષ્ક બની ગયું. લાકા પ્રાથના કરતા, એ તનિયમ રાખતી, પણ દેવ જાણે કંઈ માનતા જ નહોતા. નવરાત્રિના તહેવારા ઊજવતી સુંદરીઓ ચિંતાભર્યા સૂરે
ગાતી હતી :
""
વા વાયે તે વાદળ ઊમટયાં,
ગોકુળીએ ખેલ્યા મેર,
રમવા આવે! સુંદિરવર શામળીઆ !”
પણ સુંદરીઓ જૂઠું ગાતી હતી, ભૂખ્યા દિલને છેતરી રહી હતી. વા વાતા નહાતા, વાદળા જ પી ગયાં હતાં; તે ગેાકુળેા તે ગેાકુળના માર તેા બિચારા મરવા પડયાં હતાં. આવી ભૂમિ પર ક્રાણુ રમવા આવે ?
છતાંય આશાભરી સુંદરીએ રાસડા લેતી રહી. આજે નહી ને કાલે પેલે ધનશ્યામ વાદળા પર સવારી કરી, ગુજારવના શંખ ફૂંકતા, વીજ અમુકાવતા, જલ વર્ષાવતે આવી પહોંચશે ! દિવસેા સુધી રાહુ જોઈ, છતાં એ આવી પહેાંચ્યા નહિ, ત્યાં એક દહાડા જમનાના કાંઠે બૂમ પડીઃ
<
એ આવ્યા. '
“ કાણુ આર્વ્યા ? મેધ ? ’
.
ના, હેમુ આવ્યે . જીવતા જમદૂત આવ્યા. ભાગા, નાસા. આ તા મહાકાળ આવ્યે ! ’
જમનાનાં જળમાં નાહતી સ્ત્રીએ જલદી ધરભેગી થઈ ગઈ. પુરુષા બારણાં બંધ કરી જમીનના પડમાં છુપાઈ ગયા. બજારા બધ થઈ ગઈ. આગ્રા નગરી જોતજોતામાં નિર્જન બની ગઈ. સિપાહીઓનાં ટાળાં ચારે ને ચૌટ એકઠાં થઈ વાતા કરવા લાગ્યાં.
આગ્રા-દિલ્હી ઝડપાયાં : ૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org