Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 366
________________ આભલેાચના સાથે પ્રવેશ કર્યાં, ને સહુએ આરામ લેવા માટે દેડ લખાવ્યા ત્યાં તે દિલ્હી ઉપર ચઢાઈના વમાન વાયુવેગે પ્રસરી ગયા. મેદાનમાં હેમુજીના નામના સિક્કા પડતા હતા. ખબર સાંભળી વાધ જેવા તારદીભેગ થરથરી ઊઠ્યો. એણે અકબરની સેવામાં પત્ર માકલ્યે. આજુબાજુથી નામીચા સરદારાને ધડીનાય વિલંબ વિના કુમકે આવતા કાગળા લખ્યા. આ તરફ હેમુની સેનાના, એના હયસવારેાના, એના પદાતિના શમાંચક સમાચાર આવવા લાગ્યા. તારદીભેગ એક પછી એક મંત્રણાસભા ભરવા લાગ્યા, પણ આ પ્રચંડ શત્રુથી સહુ એવા ગભરાઈ ઊઠવ્યા હતા કે કઈ નિણૅય પર આવી ન શકળ્યા. થાડા દિવસે તે રાત્રિએ વીતી. સમાચાર આવ્યા હતા, કે સરદાર ખાનજમાં અલીકુલીખાં લશ્કર સાથે મેરઠ સુધી આવી પહે[ચ્યા છે, જમના નજીક આવી પહોંચવાની તૈયારીમાં છે. મદદે તા મેટી આવતી હતી. તારદીખેગ દિલ્હીના દરવાજા બંધ કરી સંભલથી આવતા મહાન યાહા અલીકુલીખાંની રાહ જોવા લાગ્યા. પણ અલીકુલીખાં અડધે રહ્યો ને હેમુની સેનાનાં ડંકાનિશાન ગડગડી ઊઠયાં. આવતા શત્રુને રાકવા જ જોઈ એ. શૂરા તારદીક્ષેગે પેાતાની સેનાને સજ્જ કરી, તેાપખાનાં પાડયાં ને દિલ્હીથી દશ કાશ દૂર આવેલા તુગલકાબાદ આગળ મેરયા ગેાઠવ્યા. આ વયેવૃદ્ધ તે કામેલ સેનાનીએ અજબ વ્યૂહરચના કરી. બાદશાહ બાબરની વ્યૂહકળાઓ એ જાણકાર હતા. પ્રચંડ કાળમુખી તેાપા સાંકળેાથી બાંધીને વચ્ચેાવચ ગેાઠવવામાં આવી, તે તારદીમેગે એની આગેવાની લીધી. તેાપેાની બે બાજુ એ પાંખમાં ધાડેસવારા ગેાઠવાયા, તે તાપાની પાછળ પૈગ્નલ સિપાહીઓ સજ્જ થઈને ખડા રહ્યા. શમશેરજ’ગ મુલ્લાં પીરમહમદ જમણી બાજુની પાંખમાં આગેવાની લઈ તે ખડા હતા. વ્યૂહ અભેદ્ય રચાયા હતેા. મારમાર કરતી હેમુજીની સેના સામે આવીને ગે।ઠવાઈ ગઈ. આગ્રા-દિલ્હી ઝડપાયાં : ૩૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394