Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 353
________________ ઈજાને લીધે દેાડી ન શકયો. આખી સેના પેાતાના ઉપરીની બહાદુરી પર આફરીન પેાકારવા લાગી. જોતજોતામાં ઇબ્રાહિમખાનના હાથમાં ને પગમાં લેઢાની જજીરા જડાઈ ગઈ. ‘ શાદીખાન, પૂરતા બંદોબસ્ત સાથે ઇબ્રાહિમખાનને ખિયાનાની જેલમાં મેાકલી આપે; એનચેનથી રાખજો, માનસન્માન જાળવજો, એ શાહી કેદી છે.' ઇબ્રાહિમખાન ભાગ્યને અભિશાપ આપતા બિયાનાના કિલ્લામાં જીવતા દફ્નાવા ચાલી નીકળ્યા, ત્યારે ચુનારગઢના કાસદ વળી નવા વર્તમાન લઈને આવતા હતેા. રણવાધા તે હજી અણુઊતર્યાં હતા; દિવસેાના થાકોડા દેહના મ`કાર્ડમકાડાને તાડી નાખતા હતા. કાસદ કહેતા હતા : સૂક્ષ્મદારમાંથી સ્વયં સુલતાન અનેલા બંગાળના મહંમદશાહ સૂરે ચુનારગઢ પર હલ્લા કર્યાં છે. આદિલશાહ આપને તાકીદે કુમકે મેલાવે છે.' • મહંમદશાહે સૂર-બંગાળના સમ્મેદાર માત્ર ! આજ સિંહની ગેરહાજરીમાં શિયાળ પણ સિંહુ બન્યાં. ભલે! રણમેદાન લીધું છે, તે લઈ જાવું. ન થાક, ન આરામ, નોઁધ ! લેાહીના કીચડમાંથી, લીલા નાળિયેરનાં વનમાંથી સેના વટાળિયાના વેગથી પાછી ફરી. અંગાળના સુલતાન મહંમદશાહે કમર કસી હતી. હાથીએના કાલાહલથી, ઘેાડાઓના દાખડાથી, તેાપ, તલવાર ને તીરેાની વર્ષાથી જાણે દિશાઓ ગરવ કરવા લાગી. નિવી આદિલશાહ હેમુજીની માળા જપતા માત્ર ચાવ કરી રહ્યો હતા. એણે કિલ્લાનાં દ્વાર ભીડી દીધાં હતાં. પાંજરાનુ ખુલપુલ પાંખ ફફડાવતું ને એ ગભરાઈ ને જાગી ઊઠતા. આજ તા એને શરામે ગમતા નહેાતે ને સુંદરીય ૩૩૬ : એ, હેતુ આવ્યે રે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394