________________
ગયું. મુબારિઝખાન તા દેવી ચિંતામણિના દિલદાર. પોતાની ભૂલ સુધારતી હોય તેમ પુનઃ એલી :
બા, માફ કરજો. ભૂલથી મેં ખાનસાહેબ માટે કડક શબ્દ વાપરી દીધા. રાજકાજમાં તો ખંજર ને છૂરી ચાલે જ.'
‘માફ. ચકારી, આગળ ચલાવ !' ચિંતામણિ માં મલકાવતી મેલી. મુબારિઝખાતે માળામાંથી ૫ખી લે એમ ફિરાજને માતાના ખેાળામાંથી ખેચ્યા તે રડતી, છાતી ફૂટતી મેનની નજર સામે જ ત્યાં ને ત્યાં તેનું મસ્તક ધડથી અલગ કર્યુ..?
.
*
આ ા મામા કંસે ભાણેજને માર્યાં. ખાનને આમ કરતાં રેકે તેવું કાઈ નહાતુ ?'
<
· કાઈ નહેતું. જે હતા તેએને ખાનસાહેબે લાલચે આપી રાખી હતી : કોઈને રાજની, કોઈ ને દોલતની, કેાઈ ને સૂબેદારીની. વિરાધ કરી શકે તેવા હતા એક માત્ર બજારદરાગા હેમુજી !' ‘એ દરેાગાજીએ શું ધાડ મારી ?'
."
બા, એ ત્યાં નહોતા. એમને સમાચાર મળ્યા કે તરત તે રાજદેવડીએ આવી પહેાંચ્યા. રાજદેવડીની આસપાસ ખાનના ફાડેલા સિપાહીઓને! પહેરા હતા. હેમુજીએ આ મેાટી ઇમારતને ફરીથી ગૃહકલેશમાં સળગતી નીરખી. એમણે પંજાબના સૂક્ષ્મદાર સિ કદરશાહ સૂરને, બંગાળના સૂબેદાર મહમદશાહ સૂરને તે સિપેહસાલાર ઇબ્રાહિમ સૂરને એકઠા કર્યાં. એમણે ચોખ્ખું કહ્યું કે શેતાન સાથે મૈત્રી કરવી એ ઈશ્વર સાથે દ્વેષ કરવા બરાબર છે. મુબારિઝને શિક્ષા થવી જોઈ એ.
· સિ’કદશાહ ને ઇબ્રાહિમ તેા અને મુબારિઝખાનના સગા. તેઓએ હેમુજીની કાઈ વાતને ટેકા ન આપ્યા. બા, કરી ન કરી શકે એવા એ એક જ વીર નર્ હતા, પણ બધું વાળુ` બદલાયેલુ
નાયિકા : ૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org