________________
શાહ મનમાં ને મનમાં મૂંઝાતા હતા, પળેપળ હેમુજીના આગમનની પ્રતીક્ષામાં કાઢતા હતા.
મહારથી હેમુજીની સેના કદમ-બ-કદમ આગળ ચાલી આવતી હતી. એ સેનાનાં પગલાંથી ધરતી ધ્રૂજી ઊઠી હતી. ગામેગામથી ચેદ્દાઓ ભળતા આવતા હતા. હાથીએના ચિત્કાર, ઘેાડાઓના હ્રહ્માટ ને સૈન્યના હાકારાઓથી દિશાએ વ્યાકુળ બની ઊઠી હતી. ગામેાગામના સમાયારા, શહેરેશહેરના વમાન મેળવતી એ સવારી આવતી હતી. ધીરેધીરે જામતી જતી આ પ્રચંડ સેનાના જયજયનાદથી હવે આકાશ ગાજી રહ્યું હતું.
આદિલશાહે પળેપળની ઈંતેજારીમાં હતા. સેના ચુનારગઢથી દશેક ચેાજન દૂર હતી, ત્યાં અચાનક નાનું એવું ધીંગાણું થયાના સમાચાર મળ્યા. સેના નિશ્ચિંતતાથી આગળ વધતી હતી, ત્યાં એકાએક એ બાજુથી તીરેતેા વરસાદ વરસી રહ્યો. જોતજોતામાં કેટલાક સૈનિકો ત્યાં ને ત્યાં વીંધાઈ ને નીચે પડવા,
એક જ ક્ષણુ, ને બીજી ક્ષણે રણુશીંગુ ફૂંકાયું. અવાજના સંકેતથી ચાલનારી સેના જાણે છિન્નભિન્ન થઈ ગઈ. હલેા કરનારા ઉત્સાહિત થઈ ગયા. તેઓ છિન્નભિન્ન સેનાને નાશ કરવા બખાલામાંથી બહાર ધસી આવ્યા, ઘેાડાએક વીર સિપાઈ આ મેાતને હથેળીમાં લઈ ટક્કર લેવા સામે મેએ ખડા હતા. તુમુલ યુદ્ધ મચી રહ્યું. બાજી જીતની જોઈ બખેાલેઃમાંથી છુપાયેલા વિદ્રોહીઓ તીડનાં ટાળાંની જેમ એકદમ બહાર પડવા લાગ્યા. ત્યાં તેા કરીથી રશીંગાને અવાજ સંભળાયા. રણુશીગુ' સાંભળીને ભાગવુ` સૈન્ય થંભી ગયું, ને પાછું કર્યું.
વિદ્રોહીએ જીત હાથવેંતમાં સમજતા હતા, ત્યાં તે। તીડનાં ટાળાંની જેમ ભાગેલું લશ્કર તેઓને વીંટળાઈ વળ્યું. વિદ્રોહીએ લડતાં ચાકળ્યા હતા, શસ્ત્રો છૂટાં હતાં. ત્યાં ગાણાના ધમધમાટ ખેલવા લાગ્યા. બંગાલી સૈનિકાએ કચ્ચરધાણુ એલાવ્યેા. એક એક મેવાતી ૩૩૨ : આ, હેમુ આવ્યે ૨!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org